ખસા ટાકરવાડા રોડ ઉપરથી આજે ગઢ પોલીસ દ્વારા લીલા લાકડા ભરેલા બે ટ્રેકટર ઝડપી લેવામાં આવ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-01 12:20:44
  • Views : 303
  • Modified Date : 2021-06-01 12:20:44

     પાલનપુર તાલુકાના ખસ આ ટાકરવાડા રોડ ઉપરથી લીલા લાકડા ભરીને પસાર થઈ રહેલા બે ટ્રેકટર અને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા ઘર પી.એસ.આઈ.એલ.જે વાળા   દ્વારાટ્રાફિકની કામગીરીમાં હતા તે દરમિયાન ખસા ટાકરવાડા રોડ ઉપર હતા તે દરમિયાન લીલા લાકડા લઇ અને પસાર થઈ રહેલા બે ટ્રેક્ટર ને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને ગઢ પોલીસ મથકે લાવી અને પાલનપુર મામલતદાર ને રિપોર્ટ કરવામાં આવ્યો હતો બંને ટ્રેક્ટર માં મોટી માત્રામાં લીલા વૃક્ષો કટિંગ કરી અને ભરેલા હોઇ ગઢ  પીએસઆઇએ  ઝડપીલઈ ગઢ પોલીસ મથકે લાવી પાલનપુર મામલતદાર ને રિપોર્ટ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News