પાલનપુરમાં એક બાજુ પુલનું કામ ચાલુ છે તો બીજી બાજુ વાહનોનું અવર-જવર વધુ હોવાથી લોક ટ્રાફીકમો સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-01 12:29:04
  • Views : 490
  • Modified Date : 2021-06-01 12:29:04

     પાલનપુરમાં લોકડોઉન ખુલવા બાદ ટ્રાફિક સમસ્યા રોઝ જોવા મળી રહી છે. એક બાજુ પુલનું કામ ચાલુ છે તો બીજી બાજુ વાહનોનું અવર-જવર ચાલુ છે . જેથી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે . જેના કારણે એમ્બ્યુલન્સ પણ ક્યારેક આ ટ્રાફિકમાં ફસાઈ જાય છે..પુલના કાર્યની ગતિ ઘીમી ચાલતા લોકો પરેશાન થઈ રહ્યા છે...પાલનપુરમાં આવેલ સિટીલાઈટ થઈ લઈને કોઝી તરફ જતા રસ્તામાં હદપાર ટ્રાફિક સર્જાય છે. આ ટ્રાફિકના કારણે દિલ્લીગેટ થઈ ગઠામણ અને કીર્તિસ્થમ્ભના બધાજ વાહનો ગુરુનાનક ચોક પર ભેગા થાય છે જે કારણ ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થાય છે. જેથી આજુ-બાજુના દુકાનદાર અને લારી વાળાઓને વેપારમાં પણ ખાસો ફરક પડતો નઝરે પડે છે. ટ્રાફિકનું બીજુ એક કારણ છે કે જે મનસરોવર બ્રિજનું કામ ચાલી રહ્યો છે. તેના કારણ થી વાહનોને રેલ્વે બ્રિજથી ગુજરવું પડે છે.

Download Our B K News Today App



Related News