બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
રેલવે ઇ-ટિકિટ કૌભાંડ, 27હજારથી વધુ લાઇવ ઇ-ટિકિટોને લોક કરાશે
રેલવે ઇ-ટિકિટ કૌભાંડ, 27હજારથી વધુ લાઇવ ઇ-ટિકિટોને લોક કરાશે
કાચિંડો ખાવા જતા નળીમાં અટક્યો, માદા ઘોરાડનો જીવ નીકળી ગયો
કાચિંડો ખાવા જતા નળીમાં અટક્યો, માદા ઘોરાડનો જીવ નીકળી ગયો
ગાંધીનગરના ટીટોડાની શાળાના શિક્ષિકાએ ઢોર માર મારતાં વિદ્યાર્થી બેભાન
ગુરુ શિષ્યના સંબંધોમાં તિરાડો પડી રહી છે. ક્યારેક ગુરુ હેવાનિયત બની રહ્યો છે તો ક્યારેક શિષ્ય તે પગલે જોવા મળી રહ્યો છે
ભાઈજીપુરા પાટિયા નજીક અકસ્માત બાઈકચાલકનું મોત
વારંવાર થતાં અકસ્માતોથી રોડ પર બમ્પ મૂકવા રહીશોની માંગણી
ડ્રાઈવિંગ લાયસન્સ કેમ્પમાં લાયસન્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ જળ બચાવોનો સંકલ્પ લીધો
સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા આયોજિત કેમ્પમાં ડ્રાઈવિંગ લાયસન્સ પ્રાપ્ત કરનાર ૭૩૦ વિદ્યાર્થીઓ ચાલુ શાલે ઉનાળાની ઋતુમાં જિલ્લાભરમાં જળ બચાવો અભિયાન ચલાવશે
વડગામના ડાલવાણામાં જેટકો કંપનીની લાઇન નાખવામાં જમીનનું વળતર ઓછું મળતાં રોષ
અધિકારીઓ કોન્ટ્રાકટરને સાચવીને ખેડૂતોના ખેતરમાં થાંભલા નાંખવા માટે દબાણ કરતા હોવાની રાવ
ગઢ ખાતે ગાડીની ટક્કરે એક યુવતિ ઘાયલ
ગાડીમાંથી શંકાસ્પદ દૂધ મળી આવતાં કાર્યવાહી હાથ ધરાઈ
થરાદની સિવિલ કોર્ટે તાલુકા પંચાયતની મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો
લેડાઉના સરપંચ નિલાબેન લક્ષ્મણસિંહને ગામમાં મેટલ રોડ અને શાળાના કામના નાણાં તાલુકા પંચાયતે ૧૩ વર્ષ થયાં છતાં ચૂકવ્યા નથી
ગાંધીનગરમાં હવે ૨૪ કલાક પીવાનું પાણી મળશે
રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૨૪૦ કરોડની માતબર જોગવાઈ
યુવકે 80 હજારમાં લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કર્યાં પણ નામ નથી જાણતો, સવારે દુલ્હન ઘરે આવી અને સાંજે નાસી છૂટી
યુવકે 80 હજારમાં લૂંટેરી દુલ્હન સાથે લગ્ન કર્યાં પણ નામ નથી જાણતો, સવારે દુલ્હન ઘરે આવી અને સાંજે નાસી છૂટી
સલમાન ખાન સ્માર્ટફોન કંપની રિઅલમીનો બ્રાન્ડ એમ્બેસેડેર બન્યો
સલમાન ખાન સ્માર્ટફોન કંપની રિઅલમીનો બ્રાન્ડ એમ્બેસેડેર બન્યો
કલેશથી કંટાળી પિયર જતી રહેલી ભાભીનો દિયરે કાન કરડી ખાધો
કલેશથી કંટાળી પિયર જતી રહેલી ભાભીનો દિયરે કાન કરડી ખાધો
સિદ્ધપુરમાં કમળાના રોગચાળોમાં 10 લોકો સપડાયા
સિદ્ધપુરમાં કમળાના રોગચાળોમાં 10 લોકો સપડાયા
ડિંડોલીમાં BScના વિદ્યાર્થીએ બે પેપર ખરાબ જતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
ડિંડોલીમાં BScના વિદ્યાર્થીએ બે પેપર ખરાબ જતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
પરિવારજનો સંબંધ નહીં સ્વીકારે તેવા ડરથી પ્રેમી-પંખીડાનો એક જ દોરી વડે ઝાડ પર ગળે ફાંસો ખાઇને આપઘાત
પરિવારજનો સંબંધ નહીં સ્વીકારે તેવા ડરથી પ્રેમી-પંખીડાનો એક જ દોરી વડે ઝાડ પર ગળે ફાંસો ખાઇને આપઘાત
ગોરધન રાજા સમયના મગુના શહેરમાંથી બુદ્ધની મૂર્તિઓના અવશેષો મળી આવ્યા
મૂર્તિઓની સાથે એક સિંહાસન પણ મળી આવ્યુ છે
તળાવમાં નાહવા ગયેલ કાકરનો યુવાન લાપતા
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી
ધાનેરા તાલુકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફોર્મ લેવાયા
દરેક ગ્રામ પંચાયત ખાતે ફોર્મ સ્વિકારવા કરાઇ રજૂઆતો
ડીસા નગરપાલિકામાં રાજીનામાનું નાટક
૧૩ સભ્યોએ નારાજગી દર્શાવવા શહેર પ્રમુખને સમિતીઓના હોદ્દાઓ ઉપરથી આપ્યું રાજીનામું ઃ સદસ્યોની બે મોઢાની વાતો ઃ પાર્ટી ફોરમમાં રજૂઆત કરી મીડિયા સામે બહાદુરી બતાવે - ભાજપના ડીસા શહેર પ્રમુખની પણ શંકાસ્પદ ભુમિકા


