Letest News
વડોદરાના સૂરસાગરમાં સર્વેશ્વર મહાદેવને 16 કિલો સોનામાંથી 4 x 6 ઇંચના વરખના 2.40 લાખ ટુકડા બનાવીને લગાવાશે.

કોવિડ નેગેટિવ રિપોર્ટ લાવનારને જ મળશે પ્રવેશ; સૌપ્રથમ જૂના અખાડા કરશે સ્નાન, ઘાટોને ખાલી કરવામાં આવી રહ્યા.

સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર, મંદિર ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઊઠ્યું, દર્શન કરવા ભાવિકોની લાંબી લાઇન લાગી.

નાણાકીય સંકટનો સામનો કરવા માટે ખર્ચાઓનું બજેટ તૈયાર કરો અને વધારે વ્યાજે લોન લેવાનું ટાળવું.

માઈક્રોસોફ્ટનું સર્વર ચાઈનીઝ હેકર્સનું શિકાર બન્યું, એક્સચેન્જ સર્વર માટે કંપનીએ નવી સિક્યોરિટી અપડેટ રિલીઝ કરી.

Zomatoને આપેલો ઓર્ડર કેન્સલ કરતાં ગુસ્સે થઈ ગયો ડિલિવરી બોય, મહિલાના ચહેરા પર પંચ મારી દીધો.

મેયરની ગ્રાંટમાંથી કરાયેલા ખર્ચની વિગતવાર માહિતી ના અપાતા કૉંગ્રેસના મહિલા નગરસેવકે કૌભાંડની આશંકા વ્યકત કરી.

જીવ આપવા માટે હાઈટેન્શન લાઈન પકડી, વીજપ્રવાહ બંધ હતો તેથી બચી ગયો જીવ, 5 બાળકોના પિતા છે અને પૌત્ર-દોહિત્ર પણ છે

ગોંડલના ખાંડાધારમાં લગ્નની લાલચ આપી યુવકે સગીરાનું ઇકો કારમાં અપહરણ કર્યુ, મધ્યપ્રદેશ લઇ જઇ અઢી મહિના સુધી દુષ્કર્મ આચર્યુ.

ગુજરાતની જિલ્લા-તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખોની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.

માર્ટિન ગુપ્ટિલને પાછળ છોડવાની તક, 100થી વધુ સિક્સ મારનાર એકમાત્ર ભારતીય છે રોહિત શર્મા.

બેંકો 13થી 16 માર્ચ સુધી સતત 4 દિવસ બંધ રહેશે, મુશ્કેલી ન થાય તે માટે વહેલી તકે બેંકને લગતા કામ પૂરા કરી લો.

અમિતાભ બચ્ચનને FIAF અવોર્ડથી સન્માનિત કરાશે.

કાનપુરમાં ગેંગરેપ પીડિતાના પિતાને પોલીસની જીપમાંથી ઉતરતાવેંત જ ટ્રકે અડફેટે લીધા, દુષ્કર્મ આચરનાર થાણેદારના પૂત્રની ધરપકડ કરાઈ.

111 વર્ષ પછી અંગારક યોગમાં શિવરાત્રિ ઊજવાશે; મંગળ-રાહુ વૃષભ રાશિમાં એકસાથે રહેશે, 10 સરળ સ્ટેપ્સમાં શિવપૂજા કરો.

બનાસકાંઠાના ખારા ગામ પાસે ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, કાર ચાલકનું ઘટનાસ્થળે જ મોત.

પરેશ રાવલ, અનુપમ ખેર, સૈફ અલી ખાનથી લઈ હેમા માલિની સહિતના સેલેબ્સે કોવિડ 19ની વેક્સિન લીધી.

પ્રિયંકા ચોપરાની બુક 'અનફિનિશ્ડ' ન્યૂ યોર્ક સિટીના છ માળના બિલ બોર્ડ પર છવાઈ, રીતિક-દિયાએ શુભેચ્છા પાઠવી.

મમતા બેનરજીએ નંદીગ્રામ સીટથી ઉમેદવારી નોંધાવી, આ પહેલાં રોડ શો અને શિવ જળાભિષેક કર્યો.