Letest News
મહાશિવરાત્રીના પર્વે થરાદ પંથકના શિવાલયો ઉભરાયા
ડાંગેશ્વર, જાગેશ્વર શિવાલયોમાં દૂધ, દહીં, બીલીપત્ર ચડાવી ભક્તોએ પૂજા અર્ચના કરી
ક્રિમ કલરનો ઝભ્ભો અને ખાદીના ખેસ સાથે PM મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી.

અંબાજી યાત્રાધામ શિવરાત્રીના દિવસે શિવમય બન્યું
અંબાજી અને આસપાસના શિવ મંદિરોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા
ઇન્ડિયા-ઇંગ્લેન્ડની પ્રથમ T-20માં યજમાન ફરી અપનાવશે સ્પિન-ટુ-વિન ફોર્મ્યુલા; વાંચો મેચનો ટેક્ટિકલ પ્રીવ્યૂ અને રેકોર્ડ્સ ઇન મેકિંગ.

રૂપાલમાં મૃત પશુઓની દુર્ગંધથી ગ્રામજનો ત્રાહિમામ
રખડતા કુતરા મૃત પશુઓના માસના લોચા બહાર સુધી ખેંચી લાવે છે
શિવરાત્રીના પાવન દિવસે કોટેશ્વરમાં ભક્તોની આસ્થા સાથે મંદિર સંચાલકોની રમત ઉચ્ચ અધિકારી અને ટ્રસ્ટીએ મંદિર ખોલાવી પુજા કરી
કોરોનાનું બહાનું બતાવી શ્રદ્ધાળુઓને બહારથી જ રવાના કરી દેવાતા રોષ
PMને આવકારવા CM-રાજ્યપાલ એરપોર્ટ પહોંચ્યા, ડોમ હાઉસફુલ, અનેક લોકોને પરત મોકલતાં રોષ, અનુપમખેર પણ આવી પહોંચ્યા.

શિહોરીના માનપુર પાટીયે લક્ઝરી બસ પલ્ટી જતાં એક બાળકનું મોત
અકસ્માતને પગલે એક તરફનો રસ્તો સાવ બ્લોક થઈ ગયો હતો
સુંઢાના શિક્ષીકા બન્યા છેતરપિંડીનો ભોગ
શિક્ષીકાના બેન્ક ખાતામાંથી અજાણ્યા શખ્સ દ્વારા ઓટીપી મેળવી ૪૧૯૩૫ રૂપિયા ઉપાડી લેતા પોલીસ ફરીયાદ નોંધાઈ
ડીસાના સી.એ.ની પત્નીના હત્યા કેસમાં એક આરોપી ઝડપાયો
પોલીસે સ્વીફ્ટ કાર પણ કબ્જે કરી ઃ પોલીસ તપાસમાં અનેક ખુલાસા થશે
સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીના નામ પર કળશ ઢોળાયો.

અમદાવાદમાં દાંડીયાત્રામાં ભાગ લેનાર તમામ 81 પદયાત્રીઓ, પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરાશે.

રાત્રે લગ્ન થયા સવારે યુવકનું માર્ગ અકસ્માતમાં નિધન, આખા પરિવારમાં શોકની લાગણી પ્રસરી.

પ્રજાપિતા બ્રહ્માકુમારીના હેડ 93 વર્ષના દાદી હ્રદયમોહિનીનું નિધન, મુંબઈની સૈફી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ.

કેવડિયાના જંગલ સફારી પાર્કમાં 5 પોલીસકર્મીએ ટિકિટ માગવા મુદ્દે સિક્યુરિટી ગાર્ડને માર્યો, નર્મદા SPએ 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યાં.

PM મોદીના માતા હીરાબાએ કોરોનાની રસી લીધી, મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપીને દરેક નાગરીકને વેક્સિન લેવા અપીલ કરી.

ક્રાઈમ બાન્ચના પૂર્વ અધિકારી સચિન વજેની ATSએ 10 કલાક પુછપરછ કરી, 5 મોટા સવાલોના જવાબ માંગ્યા.

પૃથ્વી વિજય હઝારેની એક સીઝનમાં સર્વાધિક રન કરનાર બેટ્સમેન બન્યો; સેમિ-ફાઇનલમાં કર્ણાટક વિરુદ્ધ મુંબઈના ટોટલમાંથી 53% રન પૃથ્વીએ બનાવ્યા.

જાહન્વી કપૂરે કારમાં કપડાં બદલ્યાં, સો.મીડિયામાં તસવીરો શૅર કરી.