Letest News
માણસાના ધોળાકુવા પાટીયા પાસે રીક્ષા પલટી જતા મહિલાનું મોત
પુરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી રોડ વચ્ચે અચાનક કૂતરું આવી જતા વાહન પર કાબુ ગુમાવ્યો
માણસા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં દેખાવો
કમરતોડ ભાવ વધારો દરેક ક્ષેત્રમાં તેમજ ઘર ના રસોડા સુધી અસર કરી રહ્યો છે
નેપાળ સરહદે ફરજ બજાવતી ગુજરાતની દિકરીનો આપઘાત
ગાંધીનગર કલોલના કારોલીની દિકરીને મહેસાણાના કડી તાલુકાના બુડાસણમાં પરણાવી હતી
દિયોદરના લુદરા પાસે અકસ્માત ઃ ડ્રાઈવરનું મોત
મોડી રાત્રેના સમય ટ્રેકટરની ટ્રોલી અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત
જસરામાં ૧૦ માં અશ્વમેળાનો દબદબાભેર પ્રારંભ થયો
ત્રણ દિવસીય અશ્વ મેળાના પ્રથમ દિવસે ૪૦ કિલોમીટર લાંબી એન્ડુયુરન્સ હરીફાઈથી મેળાનો પ્રારંભ થયો
ચંડીસરમાં મહિલાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર
મહિલા દિને જ સાસરીયાના ત્રાસથી મહિલાએ જીવન ટુંકાવ્યુ
ડીસામાં તાલુકા સંઘના પૂર્વ ચેરમેન સામે ફરિયાદ
રૂા. ૧.૮૦ કરોડનો ગોટાળો બહાર આવતા ખળભળાટ ઃ તાલુકા સંઘના મેનેજર ઇશ્વર દેસાઈએ ફરિયાદ નોંધાવી
રાજ્ય સરકારે 24 જિલ્લામાં કોવિડ-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલોને 152 કરોડ ચૂકવ્યા, અમદાવાદ જિલ્લામા 70 હોસ્પિટલોને 100 કરોડનું ચુકવણું કરાયુ.

12 કરોડના હીરા લઈને ભાગેલો હેતલ જેમ્સનાે તનસુખ વાણીયા ભૂજ સાસરીમાંથી ઝડપાયો.

ગાંધી આશ્રમથી શરૂ થનારી દાંડી યાત્રામાં નરેન્દ્ર મોદી પણ ચાલશે, સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ થોડો સમય પદયાત્રા કરશે.

મનપાના 17 વોર્ડ ઓફિસરને કારની લહાણી, દર મહિને 5.10 લાખનો ખર્ચ.

GO AIR 28 માર્ચથી મુંબઇ સહિત દિલ્લી, હૈદરાબાદ, બેંગ્લુરુ, કોલકતાની નવી સાત ફ્લાઇટ શરૂ કરશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં PSIએ જમાદારને ફોનમાં ગાળો કાઢી, ઓડિયો વાયરલ થયો.

દાંડી સોલાર ટ્રી પ્રોજેકટ બે વર્ષમાં જ ખોટકાયો, 41 ટ્રીના સમારકામ માટે 20 લાખ ખર્ચનો અંદાજ.

પોન્ઝી સ્કીમમાં ગાંધીનગરના 25થી વધુ રહીશોના રૂ. 3.54 કરોડ ડૂબ્યા.

રસીકરણમાં અમદાવાદ પહેલા સ્થાને, બીજા સ્થાને સુરત, ત્રીજા સ્થાને દાહોદ, રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો આંક 19 લાખને પાર.

1 લાખ 32 હજારની કેપિસિટીનું ‘મોદી સ્ટેડિયમ’ પૂરેપૂરું ભરવા નિર્ણય: ભીડનો વિક્રમ સર્જવામાં કોરોના બેકાબૂ થાય તો કોણ જવાબદાર?

છેલ્લા 24 કલાકમાં લગભગ 17,000 નવા દર્દીઓ મળ્યા, 20,000 સાજા થયા; રિકવર થનારાઓમાં 16,000થી વધુ મહારાષ્ટ્ર અને કેરળના.

સાબરમતી નદીના બંને છેડે રિવરફ્રન્ટ ઈન્દિરાબ્રિજ સુધી લંબાશે, ગ્રીનરી વચ્ચે બાળકો માટે પ્લે ગાર્ડન-ઓપન જિમ એરિયા બનશે.