ઇન્ડિયા-ઇંગ્લેન્ડની પ્રથમ T-20માં યજમાન ફરી અપનાવશે સ્પિન-ટુ-વિન ફોર્મ્યુલા; વાંચો મેચનો ટેક્ટિકલ પ્રીવ્યૂ અને રેકોર્ડ્સ ઇન મેકિંગ.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-03-12 10:39:58
- Views : 348
- Modified Date : 2021-03-12 10:39:58
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 T-20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે 7 વાગે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઇન્ડિયા છેલ્લી 7 શ્રેણીથી T-20માં અજેય છે. ટીમે છેલ્લે ફેબ્રુઆરી 2019માં કાંગારૂ સામે ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં શ્રેણી ગુમાવી હતી. જ્યારે ઇંગ્લેન્ડ સામે તો 2014થી બાઈલેટરલ શ્રેણી ગુમાવી નથી, પરંતુ T-20માં ભૂતકાળના રેકોર્ડ અને માભા કરતાં વર્તમાન ફોર્મ અને મોમેન્ટમનું વધુ મહત્ત્વ છે. ટેસ્ટ શ્રેણી પોતાના નામે કર્યા છે પછી યજમાન ફરી એકવાર સ્પિન-ટુ-વિન ફોર્મ્યુલા અપનાવી શકે છે.
ભારત આ મેચમાં સિલેક્શનના ટેન્શન સાથે મેદાને ઊતરશે. પ્રથમ T-20 માટેની પ્લેઈંગ-11માં વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલ જ શ્યોરશોર્ટ સ્ટાર્ટર છે. બીજા ઓપનર માટે શિખર ધવન અને લોકેશ રાહુલ વચ્ચે રેસ જામી હતી. જોકે મેચના એક દિવસ પહેલાં વિરાટે પ્રેસ- કોન્ફરન્સમાં ક્લિયર કરી દીધું છે કે રોહિત અને રાહુલ ફર્સ્ટ ચોઈસ ઓપનર્સ છે, ધવન ત્રીજો ઓપનર છે. જ્યારે મિડલ ઓર્ડરમાં બે સ્થાન માટે ઋષભ પંત, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશાન વચ્ચે રેસ છે. આખી શ્રેણી દરમિયાન મિડલ ઓર્ડરમાં સ્પોટ માટે બધા ધુરંધરો વચ્ચે ઇન્ટેન્સ ફાઇટ જોવા મળશે.
રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં વી.સુંદર, અક્ષર પટેલ અને રાહુલ તેવટિયા વચ્ચે સાતમા ક્રમને પોતાનો કરવા માટેની રેસ જામશે. જો ટીમ મેનેજમેન્ટ ત્રણ સ્પિનર્સ સાથે રમવાનું વિચારે તો આ ત્રણમાંથી બે પ્લેયર્સને અંતિમ-11માં જગ્યા મળી શકે છે. એનાથી ટીમની બેટિંગને પણ સારી ડેપ્થ મળી જશે, તેથી લાગી રહ્યું છે કે કેપ્ટન કોહલી ત્રણ સ્પિનર્સને રમાડી શકે છે.ટીમ ઇન્ડિયા માટે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એમ માત્ર બે ફાસ્ટ બોલર સાથે રમે તો આ માટે કેપ્ટન કોહલીએ ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, નવદીપ સૈની અને શાર્દૂલ ઠાકુરમાંથી બેની પસંદગી કરવાની રહેશે. લાંબા સમયથી ઇજાથી બહાર રહેલા ભુવનેશ્વરને રિધમ મેળવતાં ટાઇમ લાગશે, પરંતુ 6 મહિના પછી વર્લ્ડ કપ હોવાથી તેણે જલદી જ પોતાનું મહત્ત્વ સાબિત કરવું પડશે. તેની ગેરહાજરીમાં દીપક ચહરે સ્વિંગ બોલર તરીકે પોતાની સારી છબિ બનાવી લીધી છે તેમજ જસપ્રીત બુમરાહ અને ટી. નટરાજન હોય ત્યારે ભુવનેશ્વર માટે ખાલી માભાના આધારે અંતિમ-11માં સ્થાન મેળવવું અઘરું રહેશે.
ઇન્ડિયા-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સૈયદ મુસ્તાક અલીની નોકઆઉટ મેચ રમાઈ હતી. ક્વાર્ટર ફાઇનલ, સેમિ-ફાઇનલ અને ફાઇનલ સહિતની સાત મેચમાં કોઈપણ ટીમ 180 રનનો આંક વટાવી શકી નહોતી. આ દરમિયાન હાઈએસ્ટ સ્કોર 164 રનનો રહ્યો હતો. ઓવરઓલ સાતેય મેચમાં ફર્સ્ટ ઇનિંગ્સનો એવરેજ સ્કોર 138 રન હતો. 7માંથી 5 મેચ ચેઝ કરનાર ટીમ જીતી હતી, જ્યારે 2 મેચ ડિફેન્ડ કરનાર ટીમ જીતી હતી.મોટેરા ખાતે સૈયદ મુસ્તાક અલીની મેચોથી એ અંદાજો આવી ગયો કે તાપમાનનો મેચના રિઝલ્ટ પર અને સ્પિનના યુઝ પર સીધો ઈમ્પૅક્ટ રહેશે. ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટની 7 નોકઆઉટ મેચમાં એ સ્પષ્ટ થયું કે, પ્રથમ ઇનિંગ્સમાં સ્પિનર્સને બીજી ઇનિંગ્સની સરખામણીએ વધુ ફાયદો થયો. બીજી ઇનિંગ્સમાં ખાસ કરીને ઝાકળ બોલર્સ માટે બોલ ગ્રિપ કરવાનું કામ અઘરું કરશે. સૈયદ મુસ્તાક અલીમાં ફર્સ્ટ ઇનિંગ્સમાં સ્પિનર્સે દર 25 રને એક વિકેટ ઝડપી જયારે બીજી બોલિંગ કરતી વખતે દર 47 રને એક વિકેટ ઝડપી.
ભારતની સરખામણીએ ઇંગ્લેન્ડની બેટિંગ લાઈન-અપ વધુ સેટલ્ડ છે. જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ અને ઓઇન મોર્ગન. તેમના ટોપ-6 એકદમ નક્કી છે. જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જોફરા આર્ચર, આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડનનું પણ પ્લેઈંગ-11માં રમવું નિશ્ચિત છે. આર્ચરની ઇન્જરી વિશે સસ્પેન્સ યથાવત છે. એ જોતાં ઇંગ્લેન્ડ પાસે 2-3 સ્પોટ ખાલી રહે છે. સાતમા, આઠમા નંબરે મોઇન અલી, સેમ કરનમાંથી કોઈ બેની પસંદગી થશે. અને જો આર્ચર ઈજાગ્રસ્ત હોય તો માર્ક વૂડ અથવા રીસ ટોપ્લેમાંથી એકને તક મળશે.
ઇંગ્લેન્ડ આદિલ રાશિદ સિવાય બીજા સ્પિનર તરીકે મોઇન અલીને રમાડે તે લગભગ નક્કી છે. હવે મોઇન અલી ડાબોડી બેટ્સમેન સામે વધુ સફળ રહ્યો છે. જમણા હાથના ઓફ-સ્પિનર પાસેથી આપણે આવી જ કંઈક અપેક્ષા રાખતા હોઈએ છીએ. ગયા વર્ષે ઇંગ્લેન્ડે મોઇનનો પાવરપ્લે બોલર તરીકે ઉપયોગ કર્યો હતો. તેણે પાકિસ્તાનના ફકર ઝમાન અને સાઉથ આફ્રિકાના કવિન્ટન ડી કોકને બાંધી પણ રાખ્યા હતા. જોકે ભારત સામે ટોપમાં મોઇનને ડાબોડી સામે નાખવાનો આનંદ નસીબ નહીં થાય. રોહિત, રાહુલ, કોહલી અને ઐયર/સૂર્યકુમાર ભારતના ટોપ-4 રાઈટ હેન્ડેડ રહેશે, તેવું લગભગ નક્કી છે. મોઇન અલીએ 2018થી જમોડી બેટ્સમેન સામે 11.77ની ઈકોનોમીથી રન આપ્યા છે અને આ દરમિયાન તેને એકપણ વિકેટ મળી નથી. જ્યારે રાશિદને મિડલ ઓવર્સમાં કોહલી, ઐયર, હાર્દિક અને પંત ચારેકોર મારવા સક્ષમ છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 3:39 pm
- 60
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી! રૂ. 131 કરોડનું ઈનામ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:05 pm
- 156
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 118
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 103
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 180
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
ધો.10ની બોર્ડની પરીક્ષા નહીં આપે વૈભવ...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:18 pm
- 150
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 92
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 96
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 97
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 75
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:37 pm
- 139
U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:35 pm
- 117
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 89
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 153
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 67
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 72



