કેવડિયાના જંગલ સફારી પાર્કમાં 5 પોલીસકર્મીએ ટિકિટ માગવા મુદ્દે સિક્યુરિટી ગાર્ડને માર્યો, નર્મદા SPએ 5 પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 15:49:24
  • Views : 190
  • Modified Date : 2021-03-11 15:49:24

    કેવડિયા સ્થિત જંગલ સફારી પાર્કમાં પોલીસકર્મીઓની દાદાગીરી સામે આવી છે. જંગલ સફારી પાર્કમાં પ્રવેશ બાબતે 5 પોલીસકર્મીએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી અને ત્યાર બાદ સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને જોકે, નર્મદા SPએ પાંચેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા સિક્યુરિટી કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી છે.કેવડિયા સ્થિત જંગલ સફારી પાર્કમાં પોલીસકર્મીઓની દાદાગીરી સામે આવી છે. જંગલ સફારી પાર્કમાં પ્રવેશ બાબતે 5 પોલીસકર્મીએ સિક્યુરિટી ગાર્ડને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી અને ત્યાર બાદ સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને જોકે, નર્મદા SPએ પાંચેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા સિક્યુરિટી કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી છે.

    જંગલ સફારી પાર્કની બહાર સિક્યુરિટી ગાર્ડને માર મારવાની ઘટના બાદ સિક્યુરિટી કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા અને પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી. જોકે, નર્મદા SPએ પાંચેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરતા સિક્યુરિટી કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી છે.આ પહેલા પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પગાર સહિતના મુદ્દે કર્મચારીઓ હડતાળ પર ઉતરી ચુક્યા છે, ત્યારે હવે સિક્યુરિટી ગાર્ડને માર મારવાના મુદ્દે કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.



Download Our B K News Today App



Related News