Letest News
રાજકોટમાં ઘરકંકાસમાં સગર્ભાએ એસિડ પી જિંદગી ટૂંકાવી, ગર્ભમાં રહેલાં બે બાળકોનાં પણ મોત, બનેવીએ એસિડ પીવડાવી દીધાનો સાળાનો આક્ષેપ.

મહારાષ્ટ્ર : સ્પીકરની સાથે ગાળાગાળી કરવાના આરોપમાં ભાજપના 12 ધારાસભ્યો એક વર્ષ માટે સસ્પેન્ડ, ગૃહમાં સત્તાપક્ષના MLA સાથે ધક્કામુક્કીનો પણ આરોપ

ડીસાની કચ્છી કોલોની વિસ્તારમાં એક આધેડે ભડાના મકાનમાં ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર.

વડગામના ભરકાવાડા ગામે સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા : બાલતરું પ્રતિષ્ઠા મહોત્સવમાં 1500થી વધુ ગ્રામજનોનું ટોળું ભેગું થયું.

બનાસકાંઠા માં થરાદ પાસે નર્મદા ની મુખ્ય કેનાલમાં વધુ એક પ્રેમી યુગલે કરી આત્મહત્યા.

ડીસાના ભોપાનગર ખાતે આખલા એ બાળક ને લીધા અડફેટે.

ડીસાના થેરવાડા-વિઠોદર રોડ પર આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એકનું મોત નીપજયું હતું જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠાના ડીસામાં આજે ઠાકોર સેનાની જિલ્લા કારોબારી ની બેઠક હતી જેમાં ઠાકોર સેના ના સુપ્રીમો અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા.

બનાસકાંઠામાં પ્રથમ રાઉન્ડમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી..પરંતુ બીજી વાર હજુ સમયસર વરસાદ ના થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

રોટરી ક્લબ ડીસા ડીવાઈન દ્વારા સરસ્વતી વિદ્યા સંકુલ, ડીસા ખાતે કોવિડ 19 સામે રક્ષણ આપતી વેક્સિન (રસી) આપવા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ડીસાની કચ્છી કોલોની વિસ્તારમાં આધેડે કરી આત્મહત્યા.

ઉત્તરાખંડ : 20 વર્ષનું પહાડી રાજ્ય આજે 13માં મુખ્યમંત્રી જોશે, ભાજપે 8 તો કોંગ્રેસ 5 મુખ્યમંત્રી બનાવ્યા.

પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર કન્ટેનરે કારને ટક્કર મારી, પતિ-પત્ની અને 4 વર્ષના પુત્રનું ઘટનાસ્થળે મોત.

રાજકોટના પડધરીથી નવજાત બાળકી મળી આવી, બાળકીને કપડાં પર ધૂળ નાખી ઢાંકી દેવામાં આવી હતી,સ્થળ પર સારવાર.

ભારત બાયોટેકે ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલના ફાઇનલ ડેટા જાહેર કર્યો, ડેલ્ટા વેરિયન્ટ પર વેક્સિન 65% અસરકારક; ગંભીર કેસમાં પણ 93% અસરકારક.

છેલ્લા કેટલાય સમયથી બંધ શાળાઓ વચ્ચે શિક્ષકો દ્વારા શેરી શિક્ષણ શરૂ કરાયું છે. કોરોનાની મહામારી બાદ વિદ્યાર્થીઓ શેરી-મહોલ્લામાં ભણતા નજરે પડ્યા હતા.

સિદ્ધપુરમાં એલઆઈસીના સૌજન્યથી ડૉકટર ડે નિમીત્તે ડૉકટરોને સન્માએનઆઇટી કરવામાં આવ્યા હતા.

સિદ્ધપુર ખાતે કોરોના કાળમાં દેવલોક પામેલા કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકરોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પશુબલીની ઘટના આવી સામે : માતાજીના સ્થાને બલી ચઢાવી હત્યા કરતા ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઇ.