VI ના ગ્રાહકો માટે ચિંતાના સમાચાર
- Published By :
- Published Date : 2022-09-28 14:33:23
- Views : 429
- Modified Date : 2022-09-28 14:33:23
દેવાથી ડૂબેલી વોડાફોન-આઇડિયા
લિમિટેડ (VIL) માને
છે કે 4G સેવાઓની સરખામણીમાં 5G ડેટા પ્લાન્સ માટેના ચાર્જીસ વધારે રાખવામાં આવશે.
વીઆઈએલએ ગત મહિને જણાવ્યું હતું કે કંપનીએ તાજેતરમાં યોજાયેલી 5જી સ્પેક્ટ્રમની હરાજી માટે મોટું રોકાણ કર્યું
છે. તેથી 5G સેવાઓના ડેટા પ્લાન
માટે વધુ ચાર્જ રાખવા જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષના અંત સુધીમાં
તમામ પ્રકારની ટેલિકોમ સેવાઓ માટેના શુલ્કમાં વધારો કરવામાં આવશે.જો તમે
વોડાફોન આઈડિયાના ગ્રાહક છો, તો નવેમ્બરથી તમને કનેક્ટિવિટી સંબંધિત ઘણી
સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ટાવર સર્વિસ કંપની ઈન્ડસ ટાવરએ વોડાફોન આઈડિયાને
કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો કંપની તેનું બાકી બિલ જલ્દી નહિ ચૂકવે તો તે
નવેમ્બરથી તેના ટાવરનો ઉપયોગ અટકાવી દેશે. જો આવું થાય છે તો વોડાફોન આઈડિયાના
ગ્રાહકો નવેમ્બરથી કનેક્ટિવિટી મેળવી શકશે નહીં એટલે કે તેઓ મોબાઈલ કૉલથી લઈને
ઈન્ટરનેટ સુધીની સેવાઓનો ઉપયોગ કરી શકશે નહીં. હાલમાં વોડાફોન પર ટાવર કંપનીઓનું
રૂ. 10,000 કરોડનું દેવું છે જેમાંથી
ઇન્ડસ ટાવરનો હિસ્સો રૂ. 7 હજાર
કરોડ છે.
ઇન્ડસ ટાવર લેણાંની ચુકવણી માટે સમયમર્યાદા નક્કી
કરી
એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું
છે કે ઇન્ડસ ટાવરે વોડાફોન આઇડિયાને લેણાં ચૂકવવા કરવા ભારપૂર્વક જણાવ્યું છે.
કંપનીની બોર્ડ મીટિંગમાં વધતા લેણાંને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને એવું
જાણવા મળ્યું હતું કે તેમાં વોડાફોન આઈડિયાનો સૌથી મોટો હિસ્સો છે. જે બાદ ઈન્ડસ
ટાવરે વોડાફોન આઈડિયાને ઓક્ટોબર સુધીમાં સમગ્ર લેણાં ક્લિયર કરવા કહ્યું છે. જૂન
ક્વાર્ટરના પરિણામોમાં ઇન્ડસ ટાવરનો નફો 66 ટકા ઘટીને રૂ. 477 કરોડ થયો છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન તેને લગભગ 6200 કરોડ રૂપિયા મળવાના હતા પરંતુ તે મળ્યા નથી જેના કારણે તેનો નફો ઘટી
ગયો છે. વધતા લેણાંને કારણે ઇન્ડસ ટાવર્સને રૂ. 1,200 કરોડની
જોગવાઈ કરવી પડી છે જેના કારણે કંપની પર દબાણ વધ્યું છે.
વોડાફોનની હાલત ખરાબ
જૂન ક્વાર્ટરમાં વોડાફોનને બિઝનેસ એક્ટિવિટી
સંબંધિત ચૂકવણી વધીને લગભગ 15 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. આમાં ટાવર કંપનીઓને
ચૂકવણી, વિક્રેતાઓ અને અન્ય સપ્લાયરોને ચૂકવણીનો સમાવેશ થાય છે. કંપની હાલમાં
ડેટ અને ઇક્વિટી દ્વારા 20 હજાર કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ
હજુ સુધી તેને આમાં સફળતા મળી નથી. જૂનના અંત સુધીમાં વોડાફોન આઈડિયા પર કુલ દેવું
રૂ. 1.98 લાખ કરોડ હતું. જેમાંથી સ્પેક્ટ્રમ સંબંધિત 1.16 લાખ કરોડ રૂપિયાનું દેવું પણ છે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 59
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 71
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 130
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 125
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 128
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 128
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 106
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 92
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 85
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 86
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 97
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 72
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 96
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 76
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 87
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 99
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 82
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 87
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 89
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 69
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 73
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 88
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 91
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 85
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 93
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 93
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 115
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 144
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 125
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 90
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 91
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 66
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 78
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 74
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 74
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 69
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 104
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 63
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 66
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 61
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 93
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 59
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 96
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 69
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 544
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 182
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 80
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 136
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 81



