વજિયનગર પોલીસ સ્ટેશને લોન કેમ્પનો લોકદરબાર યોજાતા ૧૬ લાખની લોન સ્થળ ઉપર જ મજૂર કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-02-04 14:49:25
  • Views : 275
  • Modified Date : 2023-02-04 14:49:25

આજરોજ વજિયનગર પોલીસ સ્ટેશને લોન કેમ્પનો લોકદરબાર યોજાયો હતો.સાબરકાંઠા જિલ્લા પોલીસ-રાજય સરકારના પ્રયત્ન અન્વયે સાબરકાંઠા જિલ્લા પોલીસ અંર્તગત વજિયનગર પોલીસ સ્ટેશન તથા ચઠિોડા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે એસ.જે.પંડ્યા સંકલ પોલીસ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા વભિાગની ઉપસ્થતિીમાં ગુજરાત સરકારના લોન લગત ખાતાના તથા ચાર બેંકોના મેનેજર-કંમચારીઓના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.

  વજિયનગર પોલીસ સ્ટેશન ખાતે નાના વેપારીઓને ધંધા રોજગાર માટે રાજ્ય સરકાર અને કેંદ્ર સરકારની યોજનાઓ અંર્તગત બેંક તરફથી લોન આપવામાં આવે છે તે અંગે લોકોમાં જાગ્રુત આવે અને આવા વેપારીઓ વધુમાં વધું આવી યોજનાઓનો લાભ લે તે હેતુથી લોક દરબાર યોજતા વજિયનગર પોલીસ સ્ટેશન ખાતે આશરે ૧૫૦ લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

        જેમાં ૨૫ જેટલા લોન કેસમાં  કેમ્પમાં લોન માટે અરજી કરી હતી. તેમજ આજરોજ લોન કેમ્પ  ૬૦ ના ગ્રુપમાં રૂ.૧૬ લાખની લોન મજૂર કરવામાં આવી હતી. આ લોક દરબારમાં સરકારની આ યોજનાનો વધુમાં વધુ બહોળો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો.કેમ્પમાં બન્ને પોલીસ અધિકારીઓ વિજયનગરના એ.બી.ચૌધરી અને ચિઠોડાના એમ.એચ.પરાડીયા ઉપસ્થિત રહ્યાં હતાં આમ વજિયનગર પોલીસ સ્ટેશન તથા ચઠિોડા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે આ લોન કેમ્પમાં જરૂરીયાતમંદ વેપારી જનતાને બહોળો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો. હતો

Download Our B K News Today App



Related News