નોકરી માટે જમીન કૌભાંડ' કેસમાં લાલુ યાદવ, રાબડી દેવી સહિત તમામ આરોપીઓને જામીન, CBIએ પણ ન કર્યો વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-15 11:43:16
  • Views : 497
  • Modified Date : 2023-03-15 11:43:16

લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ યાદવને મળ્યા જામીન,દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં લાલુ યાદવ થયા હતા હાજર,પૂર્વ CM રાબડી દેવી, મીસા ભારતીને પણ કોર્ટે આપ્યા જામીન.દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ યાદવ, પૂર્વ CM રાબડી દેવી, મીસા ભારતીને જામીન આપ્યા છે. CBIએ જામીનનો વિરોધ ન કરતા તમામના જામીન મંજૂર કરાયા છે. 50 હજારના બોન્ડ પર લાલુ યાદવને જામીન આપવામાં આવ્યા છે. 

Download Our B K News Today App



Related News