આસારામ, ગુરમીત રામરહીમ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ભાજપના સભ્ય!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-27 19:00:47
  • Views : 605
  • Modified Date : 2019-07-27 19:00:47

અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં વિવાદીત આસારામ, ગુરમીત રામરહીમસિંહ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ભાજપના સભ્યપદનું બોગસ કાર્ડ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છેમાં વિવાદીત આસારામ, ગુરમીત રામરહીમસિંહ અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના ભાજપના સભ્યપદનું બોગસ કાર્ડ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે. આ અંગે ભાજપના શહેર મહામંત્રીએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં નોંધાવેલી વિગત પ્રમાણે ગુલામ ફરીદ શેખે આ ત્રણેય વિવાદીત કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જેથી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજેપીની સદસ્યતાનું અભિયાન હાલ દેશભરમાં ચાલી રહ્યું છે..જેમાં અનેક લોકો જોડાઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News