પેસેન્જર ટ્રાફિકમાં સતત વૃદ્ધિ અને મજબૂત માગને પગલે વિમાન ભાડાંમાં 25થી 40 ટકાનો વધારો
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-03-09 17:29:40
- Views : 491
- Modified Date : 2023-03-09 17:29:40
આ વર્ષના પ્રથમ બે મહિનામાં ઍરલાઈન્સના પૅસેન્જરોનો ટ્રાફિક લગભગ કોરોના પહેલાંના સમય જેટલો થયો છે, પણ તેની સામે ઍરલાઈન્સની ક્ષમતામાં વધારો થયો ન હોવાથી ઍરલાઈન્સનાં ભાડાં વધી ગયાં છે અને નજીકના સમયમાં ઘટવાના નથી એવી ચેતવણી ઍરલાઈન્સે આપી છે. વિમાની સેવાઓની માગ કરતાં પુરવઠો ઓછો હોવાથી વધેલાં ભાડાં જ હવે સામાન્ય ગણાશે, એમ તેમણે કહ્યું છે.
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 2020ના કોરોનાકાળ કરતાં વિમાન ભાડાં લગભગ 25થી 40 ટકા વધ્યાં હતાં. કેટલાક લોકપ્રિય રૂટમાં તેના કરતાં પણ મોટો વધારો જોવાયો હતો. જોકે વિમાન ભાડાં વધવાં છતાં પૅસેન્જર ટ્રાફિકમાં કોઈ ફરક પડયો ન હતો.
2022માં કુલ 12.33 કરોડ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી જ્યારે કોરોના પહેલાંના 2019ના વર્ષમાં 14.41 કરોડ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી. આમ 2019 કરતાં 2022માં લગભગ 14.4 ટકા ઓછા મુસાફરો હતા.
જેકે આ વર્ષના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આ ઘટ સંકડાઈને 3 ટકા થઈ ગઈ હતી. આ વર્ષના જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 2.44 કરોડ લોકોએ હવાઈ મુસાફરી કરી હતી. જ્યારે 2020ના આ બે મહિનામાં 2.52 કરોડ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી, એમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અહેવાલમાં જણાવ્યું હતું.
થોમસ કૂક (ઈન્ડિયા) અને એસઓટીસી ટ્રાવેલના પ્રમુખ ઈન્દીવર રસ્તોગીએ જણાવ્યું હતું કે કંપનીઓ અને પ્રવાસીઓની મજબૂત માગ, એટીએફના ભાવમાં વધારો અને ભાડાં પરની ટોચમર્યાદાની નાબૂદીને કારણે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 2019ની સરખામણીમાં ઘણા રૂટ પરનાં ભાડાં 25-30 ટકા વધી ગયાં છે.
અત્યારે હવાઈ મુસાફરી કરવા માગતા પૅસેન્જરોની સંખ્યા વિમાની સેવાઓની ક્ષમતાના 85 ટકાથી વધુ છે અને તેની સામે વિમાનોની સંખ્યામાં ખાસ વધારો થયો નથી. વિમાની બળતણના ભાવ પણ ટકેલા છે. આ સંજોગોમાં ઍરલાઈન કંપનીઓ તકનો લાભ લઈને તેમનું માર્જિન વધારી રહી છે.
ઈન્ડિગો ઍરલાઈન્સના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે મજબૂત અને વધતી જતી માગને પહોંચી વળવા તેઓ પોતાની ક્ષમતા વધારી રહ્યા છે. હવાઈ ભાડાંમાં થયેલો વધારો જ્યાં સુધી માગ વધુ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે.
ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી ઍરલાઈન વિસ્તારાએ પણ વધતી જતી માગને પહોંચી વળવા માટે ક્ષમતા વધારી છે. કોવિડ પહેલાં વિસ્તારાની રોજની 200થી વધુ ફલાઈટ ચાલતી હતી. જે અત્યારે 275થી વધુ ફલાઈટ ચાલે છે, એમ વિસ્તારાના એક અધિકારીએ જણાવ્યું હતું. અલબત્ત, હજી સુધી ઍરઈન્ડિયા તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો નથી.
ઈઝ માય ટ્રીપના અધ્યક્ષ નિશાંત પીટ્ટીએ જણાવ્યું હતું કે, ઍરલાઈન્સનાં ભાડાંની વધઘટ માટે ઘણાં કારણો જવાબદાર હોય છે. મુસાફરીનું સ્થળ અને તેનું અંતર, મુસાફરીની તારીખ, વિમાનમાં જગ્યાની ઉપલબ્ધિ વગેરે પરિબળોના આધારે વિમાન ભાડું નક્કી થતું હોય છે.
Related News
સોનું થયું સસ્તું તો ચાંદીમાં ઉછાળો, અમદાવાદ-સુરતમાં જાણો આજના...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 11:56 am
- 53
મારુતિ, ટાટા મોટર્સ, મહિન્દ્રા સહિતની કંપનીઓનું જાન્યુઆરીમાં વેચાણ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:52 pm
- 55
436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 2:01 pm
- 111
અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:17 pm
- 66
ચીનમાં ચાંદી ઉછળી ઔંસના 100 ડોલર: ઘરઆંગણે રૂ.5000નો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:54 pm
- 74
પાંચ લાખ ટન સુધી ઘઉંના લોટ તથા સંબંધિત પ્રોડકટસની નિકાસ છૂટ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:52 pm
- 61
યુરોપ સહિતના વૈશ્વિક બજારોમાં મજબૂત તેજી એલ્યુમીનિયમ સહિતના ભાવોમાં...
- by B.K.NEWS DAINIK
- January 3, 2026, 3:21 pm
- 76
મધ્ય-પૂર્વમાં યુદ્ધના જોખમે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સમાં 1300 પોઈન્ટનું...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:30 pm
- 191
ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો વીડિયો સંદેશ, કહ્યું-...
- by B.K.NEWS DAINIK
- June 10, 2025, 1:54 pm
- 128
RBIના દર ઘટાડાથી રૂપિયો દબાણ હેઠળ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:18 pm
- 79
સેવા ક્ષેત્રે ઝડપી વિકાસ : રેકોર્ડ ભરતી તેમજ નિકાસ માંગને પણ સતત...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:16 pm
- 82
ભૂરાજકીય તણાવ વચ્ચે તુર્કીમાં ભારતીય કંપનીઓનો વેપાર...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:12 pm
- 90
આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો, ગ્રાહકોને થશે મોટો...
- by B.K.NEWS DAINIK
- June 1, 2025, 10:40 am
- 79
સ્માર્ટફોનની કારીગરીથી મેળવો ‘Smart...
- by B.K.NEWS DAINIK
- May 12, 2025, 5:50 pm
- 86
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકનો આવશે IPO, 11 કરોડ એકાઉન્ટસ સાથે સરકારનો છે...
- by B.K.NEWS DAINIK
- March 7, 2025, 3:56 pm
- 335
BSNL લાવ્યું 395 દિવસનો ગજબનો પ્લાન ! સસ્તામાં મળી રહ્યું ઘણું બધુ, Jio-Airtel અને Vi...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:54 pm
- 82
અનિલ અંબાણીની આ કંપની નવા બિઝનેસમાં કરશે એન્ટ્રી, આ બે લોકોને મળી મોટી...
- by B.K.NEWS DAINIK
- February 19, 2025, 2:42 pm
- 86
ઘઉંમાંથી બનતી ખાદ્ય ચીજો થશે સસ્તી, આવું છે...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:49 pm
- 242
એટીએમ માંથી કાઢી શકાશે પીએફના પૈસા, આવી રહ્યો છે નવો...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:45 pm
- 206
ફ્રી ફ્રી ફ્રી ! જીઓની ધમાકેદાર ઓફર,રોજના 2જીબી ડેટાની સાથે 20GB ડેટા એકદમ...
- by B.K.NEWS DAINIK
- November 29, 2024, 7:36 pm
- 209
પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ભરી...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:51 pm
- 230
લો ફરી પટકાયો...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:45 pm
- 205
લાંચના આરોપો છતાં અદાણી ગ્રુપના શેર્સમાં...
- by B.K.NEWS DAINIK
- November 28, 2024, 6:40 pm
- 230
સોનામાં કેમ પડ્યું ગાબડું, ચાંદીમાં પણ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:36 pm
- 220
અમેરિકાના આરોપો અદાણીએ ફગાવતા જ કંપનીના શેરમાં...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:31 pm
- 264
SEBIની દરમિયાનગીરી બાદ સી2 સી એડવાન્સનું લિસ્ટિંગ...
- by B.K.NEWS DAINIK
- November 27, 2024, 6:23 pm
- 266
નીલમ લિનન્સ અને ગાર્મેન્ટ્સ કંપનીએ આપ્યું શાનદાર રીટર્ન રોકાણકારો બન્યા...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:50 pm
- 269
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં કરાયા...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:44 pm
- 251
વાયાકોમ ૧૮ની રિસ્ટ્રકચરિંગ સ્કીમને એનસીએલટીની લીલી...
- by B.K.NEWS DAINIK
- November 26, 2024, 6:38 pm
- 310
ભારત અને અમેરિકાના ગ્રોથને રોકવા Adani પર અમેરિકન કોર્ટે લગાવ્યા આરોપ...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:48 pm
- 331
હવે કાંદા થશે સસ્તા: ૭૨૦ ટન કાંદાનું શિપમેન્ટ દિલ્હી...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:15 pm
- 206
સપ્ટેમ્બર અંતનો GDP ઘટીને 6.5% રહેવાનો આ એજન્સીએ આપ્યો...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 6:01 pm
- 201
પાંચ વર્ષમાં ભારત આ ક્ષેત્રોમાં વૈશ્વિક ખેલાડી તરીકે...
- by B.K.NEWS DAINIK
- November 21, 2024, 5:52 pm
- 259
ખાંડમાં ના ભાવમા આટલો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:29 pm
- 198
સિંગતેલમાં 30 નો...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:24 pm
- 239
ડૉલર સામે રૂપિયો છ પૈસા વધીને...
- by B.K.NEWS DAINIK
- November 19, 2024, 6:16 pm
- 305
આ કારણે બૅન્કોના માર્જિન પર દબાણ આવવાની...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 6:05 pm
- 195
Gold Loan પર સોનાની શુદ્ધતા કેટલી અસર કરે છે, અરજી કરતા પહેલા આ બાબતો સમજવી...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 5:54 pm
- 204
શેરબજારમાં કડાકો યથાવત, આજે પણ સેન્સેક્સમાં 500 પોઈન્ટનો...
- by B.K.NEWS DAINIK
- November 18, 2024, 5:47 pm
- 198
ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતા સોનાએે ચળકાટ...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 7:03 pm
- 224
શેરડીનું પિલાણ મોડું થતાં અત્યાર સુધીમાં ખાંડના ઉત્પાદનમાં ૪૪ ટકાનો...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 6:57 pm
- 227
વર્તમાન નાણાકીય વર્ષમાં જીઈએમ પોર્ટલ મારફત સરકારને મળ્યા ત્રણ લાખ...
- by B.K.NEWS DAINIK
- November 17, 2024, 6:51 pm
- 255
ખાંડમાં ખપપૂરતા કામકાજે ક્યાંક વધારો તો ક્યાંક...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:53 pm
- 239
આ કંપનીના નફામાં થયો બમ્પર વધારો, 17 વર્ષ બાદ આપશે બોનસ...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:48 pm
- 260
30 રૂપિયાનો શેર ઘરાવતી આ ભારતીય કંપનીએ કરી વિદેશી ફર્મને ખરીદવાની...
- by B.K.NEWS DAINIK
- November 16, 2024, 5:42 pm
- 251
SBI ના ગ્રાહકોને આંચકો, હોમ લોનની ઇએમઆઈ પર થશે આ...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:24 pm
- 271
ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડીને નવી નીચી...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:20 pm
- 220
Reliance Powerની મુશ્કેલીઓ વધી, આ કારણે મળી શો- કોઝ...
- by B.K.NEWS DAINIK
- November 15, 2024, 7:08 pm
- 223
ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-કોમર્સનું ચલણ વધ્યું: ઓનલાઈન વેચાણમાં...
- by B.K.NEWS DAINIK
- November 14, 2024, 6:36 pm
- 195
ડૉલર અને ટ્રેઝરીની યિલ્ડ મજબૂત થતાં વૈશ્વિક સોનું આઠ સપ્તાહના...
- by B.K.NEWS DAINIK
- November 14, 2024, 6:29 pm
- 196



