મૂવી મસાલા
Recent News of મૂવી મસાલા
12 વર્ષ જૂના કેસમાં શંકરના નામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરાયું, એશ્વર્યા રાય-રજનીકાંતની ફિલ્મ એન્થિરનમાં સાહિત્યિક ચોરીનો કેસ.

કપિલ શર્મા 28 વર્ષ પહેલાં આવો દેખાતો હતો, શો જીત્યા બાદ 10 લાખ રૂપિયા મળ્યાં, આ પૈસાથી બહેનના લગ્ન કરાવ્યા હતા.

21 વર્ષ સુધી 'CID'માં કામ કર્યા બાદ હવે દયાનંદ શેટ્ટી 'સાવધાન ઈન્ડિયા'ને હોસ્ટ કરશે, સુશાંત સિંહને રિપ્લેસ કર્યો.

'તાંડવ'ના પક્ષકાર મુકુલ રોહતગીએ કહ્યું- સીન હટાવ્યા છતાં શો અને મેકર્સ પર 6 રાજ્યોમાં 7 FIR ફાઈલ થઇ.

અફેરના ન્યૂઝ વચ્ચે કાર્તિક- જાહ્નવીએ એકબીજાને ઇન્સ્ટા પર અનફોલો કર્યા, સમાચાર વાઇરલ થતા ફરી ફોલો કર્યા.
અફેરના ન્યૂઝ વચ્ચે કાર્તિક- જાહ્નવીએ એકબીજાને ઇન્સ્ટા પર અનફોલોવર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક હાલ તેની અપકમિંગ ફિલ્મ 'ધમાકા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય કાર્તિક 'ભૂલ ભુલૈયા 2'માં પણ દેખાશે જેમાં તેની સાથે કિઆરા અડવાણી પણ લીડ રોલમાં છે. જાહ્નવી હાલ તેની અપકમિંગ ફિલ્મ 'ગુડ લક જેરી'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિવાય તે રાજકુમાર રાવ સાથે 'રૂહી અફસાના' ફિલ્મમાં પણ જોવા મળશે. કર્યા, સમાચાર વાઇરલ થતા ફરી ફોલો કર્યા.
ગુજરાતી અને બોલિવૂડ એક્ટર શરમન જોષીના પિતા અરવિંદ જોષીનું નિધન, મુંબઈ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

રણવીર સિંહે ફી વધારી, રોહિત શેટ્ટીની ફિલ્મ માટે 50 કરોડ રૂપિયા ચાર્જ કર્યા, રોજ 66 લાખ રૂપિયા કમાય છે.

થિયેટરમાં હાઉસફુલ હોવા છતાં એમેઝોન પર રિલીઝ થઇ રહી છે 'માસ્ટર', માત્ર 2 અઠવાડિયામાં OTT પર આવનારી પહેલી ઇન્ડિયન ફિલ્મ

આમિર ખાન પહેલાં રવિ કિશને બાજી મારી, 'સિક્રેટ્સ ઓફ લવ'માં આધ્યાત્મિક ગુરુ ઓશો રજનીશના રોલમાં જોવા મળશે.

હિમાંશી સાથે ઝઘડો થયા બાદ શહનાઝ ગીલે આત્મહત્યા કરવાની ટ્રાય કરી હતી, 'ક્યા કરું મેં મર જાઉં' ડાયલોગથી ફરી વાઇરલ થઇ.

વરુણની દુલ્હનિયા નતાશા દલાલથી લઈ અનુષ્કા શર્મા સુધી, આ બોલિવૂડ બ્રાઈડ્સે લગ્નમાં લાલ રંગના આઉટફિટ પહેર્યાં નહોતાં.

અક્ષય કુમારે ગેમ લૉન્ચ કરીને કહ્યું, 'દુશ્મનોનો સામનો કરો, દેશ માટે લડો.

પ્રેગ્નન્સીના છેલ્લા મહિનામાં કરીના કપૂરે યોગ કરીને બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, સો.મીડિયામાં તસવીરો શૅર કરી.

ધ કપિલ શર્મા શો' ઓફ એર થશે, ત્રણ મહિના બાદ નવી સિઝન સાથે કમબેક કરશે.

વરરાજા-દુલ્હનને જોતા જ ફોટોગ્રાફર્સે બૂમો પાડી, વરુણે નતાશા તરફ ઈશારો કરીને કહ્યું- 'ધીમે બોલો, ડરી જશે બિચારી'

વરુણ ધવનના લગ્ન બાદ કરન જોહર એકદમ ભાવુક થયો, કહ્યું- 'મારો દીકરો મોટો થઈ ગયો'

ગનાનો દાવો- સેરેમની માટે કપડાં ખરીદવાના પૈસા નહોતા, જાતે જ કપડાં ડિઝાઈન કર્યાં હતાં.

સુભાષ ઘઈ હીરો ના બની શક્યા તો ડિરેક્ટર બન્યા, પત્ની રેહાનાએ લગ્ન બાદ ધર્મપરિવર્તન કરીને નામ બદલ્યું હતું.

વરુણ ધવન તથા નતાશા દલાલ બપોરે 12.30 વાગે અલીબાગમાં ફેરા ફરશે.