મૂવી મસાલા
Recent News of મૂવી મસાલા
દિલ્હીની રામલીલામાં પ્રભાસ કરશે રાવણના પૂતળાનું દહન
સાઉથનો સુપરસ્ટાર આ વર્ષે દિલ્હીમાં કરશે રાવણના પૂતળાનું દહન
સલમાન ખાનને ધમકી આપવાના મામલે મુંબઈ પોલીસે લીધો એક્શન
સલમાનને 4 વખત મારવાનો પ્લાન કરી ચૂક્યો છે લોરેન્સ બિશ્નોઈ, સલમાનના ઘરે મુંબઈ પોલીસ પહોંચી હતી
સોનાલી ફોગાટની બાયોપિક બનાવવા પર વિચારણા
પુત્રી યશોધરા પર માતા સોનાલી ફોગાટની અંતિમ ફિલ્મનું ગીત ચિત્રિત થશે. ફિલ્મ પ્રેરણાનું પોસ્ટર યશોધરાના હસ્તે રિલીઝ કરવામાં આવ્યું .
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને નવા તારક મહેતા મળ્યા, શૈલેષ લોઢાએ આપ્યું અલવિદા.
શૈલેષ લોઢા ને રિપલસ કરી એન્ટ્રી થઈ સચિન શ્રોફ ની.
ટીવીમાં ખૂબ જાણીતી ‘કિન્નર બહૂ’એ બોલ્ડનેસમાં ઇન્સટામાં ચર્ચિત ઉર્ફી જાવેદને મૂકી પાછળ, ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરીને મચાવ્યો તહેલકો
રૂબિન દિલૈક ની બોલ્ડ અદા ચાલે છે ચર્ચા માં
બ્રહ્માસ્ત્ર'ના શો થયો હાઉસફુલ;દિલ્હીમાં સવારે 6 વાગ્યાનો શો તો મુંબઈમાં સવારે 8 વાગ્યાનો શો
કોરોનાકાળ બાદ બોલિવૂડની 8 બિગ બજેટ ફિલ્મ રિલીઝ થઈ, પરંતુ શુક્રવારે 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી 'બ્રહ્માસ્ત્ર'એ 2 દિવસમાં સારું કલેક્શન કર્યું છે.
હૃતિક રોશન થયો ગુસ્સાથી લાલચોળ
ચાહક ધ્વારા જબરજસ્તી સેલ્ફી લેવાનો પ્રયાસ હૃતિક થઈ ગયો હતો ગુસ્સે
અનુરાગ કશ્યપ બનવા માંગતા હતા વૈજ્ઞાનિક અને બની ગયા ફિલ્મમેકર
અનુરાગ કશ્યપે 2009 માં પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી જેનું નામ 'અનુરાગ કશ્યપ ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ' હતું.
લગ્નના 6 વર્ષ પછી બિપાશા બાસુ બનશે માતા
બિપાશા બાસુએ તેની મમ્મી અને પતિ કરણ સિંહ ગ્રોવર સાથે બેબી શાવર સેરેમની ઉજવી
થઈ રહ્યું છે બીજું કપલ અલગ : હની સિંહ અને શાલિની તલવાર
હની સિંહ પર શાલિની તલવારએ અન્ય મહિલાઓ સાથે શારીરિક સંબંધો સહિત અનેક ગંભીર આરોપો લગાવીને ડિવોર્સ માટે કરી અરજી
ઉર્વશીનું પંત સાથે નામ સાંભળતા : ઉર્વશી થઈ ગુસ્સેથી લાલચોળ
ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું છે.
'વિક્રમ વેધા' નું ટ્રેલર રિલીઝ, હૃતિક રોશન અને સૈફ અલી ખાન એકસાથે જોવા મલસે.
સૈફ અલી ખાન અને હૃતિક રોશન ફિલ્મ ‘વિક્રમ વેધા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર એકદમ જોરદાર છે
જાણો ક્યારથી પુષ્પા-2નું શૂટિંગ શરૂ કરશે
'ગુડબાય'ના ટ્રેલર લોન્ચ સમયે રશ્મિકાએ તેના 'પુષ્પા 2' શૂટ શેડ્યૂલ વિશે અપડેટ આપી હતી.
ફરીથી માણો મણિરત્નમ, રહમાન અને ઐશ્વર્યાનો જાદુ , પોન્નિયન સેલ્વન પાર્ટ 1નું ટ્રેલર રીલિઝ
પોન્નિયન સેલ્વન પાર્ટ 1 સપ્ટેમ્બર 30 ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે
રણબીર કપૂર - આલિયા ભટ્ટની નવી ફિલ્મ બ્રહ્માસ્ત્ર વિશે 7 હકીકતો
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર પ્રેક્ષકોમાં અવિશ્વસનીય ક્રેઝ સાથે કરણ જોહરનો ડ્રીમ પ્રોજેક્ટ પણ છે.
અલ્લુ અર્જુનની રાહ પર કાર્તિક આર્યન:એક્ટરે પાન-મસાલાની જાહેરાત રિજેક્ટ કરી, 9 કરોડ રૂપિયા ઠુકરાવ્યા
અલ્લુ અર્જુનની રાહ પર કાર્તિક આર્યન:એક્ટરે પાન-મસાલાની જાહેરાત રિજેક્ટ કરી, 9 કરોડ રૂપિયા ઠુકરાવ્યા
હજુ પણ વેન્ટિલેટર પર છે રાજુ શ્રીવાસ્તવ, PM મોદીએ પત્નીને ફોન કરી જાણી પરિસ્થિતિ
હજુ પણ વેન્ટિલેટર પર છે રાજુ શ્રીવાસ્તવ, PM મોદીએ પત્નીને ફોન કરી જાણી પરિસ્થિતિ
ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 14 વર્ષ પૂર્ણ થયા : ગોકુલધામવાસીઓ સેલિબ્રેટ કર્યું
ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને 14 વર્ષ પૂર્ણ થયા : ગોકુલધામવાસીઓ સેલિબ્રેટ કર્યું
વિકી કૌશલ અને કેટરીના કૈફને જાનથી મારી નાખવાની ધમકી મળી, અભિનેતાએ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી ફરીયાદ
વિકી કૌશલ અને કેટરીના કૈફને જાનથી મારી નાખવાની ધમકી મળી, અભિનેતાએ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી ફરીયાદ


