મૂવી મસાલા
Recent News of મૂવી મસાલા
NCB સુશાંત સિંહ રાજપૂતના મિત્ર તથા આસિસ્ટન્ટ ડિરેક્ટરની શોધમાં, એક્ટરને ડ્રગ્સ આપવાનો આક્ષેપ.

શિલ્પા શિરોડકરે દુબઈમાં ચાઈનીઝ વેક્સિન લીધી? કોરોના વેક્સિન લેનાર પહેલી ભારતીય સેલિબ્રિટી બની.

લીડ એક્ટર યશના 35મા જન્મદિવસના એક દિવસ પહેલાં 'KGF ચેપ્ટર 2'નું ટીઝર રિલીઝ.

પ્રિયંકા ચોપરાએ માતા સાથે UKમાં કોરોના પ્રોટોકોલ તોડ્યો, સલૂનમાં પોલીસ આવી ગઈ.

મુકેશ છાબરાએ કહ્યું, 'સ્કેમ 1992'માં પ્રતીક ગાંધીની સફળતાએ બતાવી દીધું કે પૂરી ગેમ ટેલેન્ટની, નાના-મોટા સ્ટાર હોવાની નહીં

અંગત જીવનમાં ફોટોગ્રાફરની દખલગીરીથી અનુષ્કા શર્મા નારાજ, આક્રોશ વ્યક્ત કરીને કહ્યું- બંધ કરો આ બધું.

કાગઝ- મોત અને જીવન વચ્ચેની ગડમથલમાં પંકજ ત્રિપાઠીએ દિલ જીત્યું.

કંગના રનૌતના ટ્વિટર પર 3 મિલિયન ફોલોઅર્સ, સુશાંતના મૃત્યુ બાદ જુલાઈ 2020થી સતત સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા વધી રહી છે.

દોઢ મહિના બાદ રાહુલ રોયને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, ઠીક થવામાં છથી સાત મહિનાનો સમય લાગશે.

મુંબઈ ફિલ્મ સિટીમાં શૂટ થયેલા એડના ફોટોને અમિતાભ બચ્ચને લદાખનો ફોટો ગણાવ્યો.

ડેબ્યૂ ફિલ્મમાં રોલ કટ થવાથી ઈરફાન ખાન આખી આખી રાત મિત્રના ખભે માથું મૂકીને રડ્યા હતા.

શશી થરૂરે કંગનાની ટિપ્પણીનો જવાબ આપ્યો, કહ્યું કે- હું ઈચ્છું છું કે દરેક ભારતીય મહિલા તમારી જેમ સશક્ત બને.

દીપિકાની બર્થડે પાર્ટીમાં રણબીર- આલિયા સહિત ઘણા સેલેબ્સ આવ્યા હતા, સોશિયલ મીડિયા પર ફોટોઝ વાઇરલ થયા.

અભિષેક બચ્ચને 'બોબ બિસ્વાસ' માટે 12 કિલો વજન વધાર્યું, સુજોય ઘોષની સૌથી મોંઘી ફિલ્મ કોલકાતાના 42 લોકેશન પર શૂટ થઈ.

પ્રતિબંધિત દવાઓ મળવાને લઈને એક્ટર અર્જુન રામપાલની બહેનને NCBનું સમન્સ, મુંબઈ ઓફિસમાં પૂછપરછ.

સેરેમનીના 4 અઠવાડિયા પહેલાં પોસ્ટપોન થયો 63મો ગ્રેમી અવોર્ડ્સ, અમેરિકામાં સતત કોરોનાના કેસ વધવાને કારણે આવું થયું.

અનુપમ ખેરની માતાએ ખુશીથી કહ્યું - જે પણ કરે તે કહ્યું, મોદી જીવંત રાખે છે.

ખેડૂત આંદોલનના સપોર્ટર સોનુ સૂદની નવી ફિલ્મ 'કિસાન' અનાઉન્સ થઇ, બિગ બીએ શુભેચ્છા આપી.

પાકિસ્તાન સરકારે આખરે દિલીપ કુમાર અને રાજ કુમારના પૈતૃક મકાનો 2.35 કરોડ રૂપિયામાં ખરીદી લીધા, હવે ત્યાં મ્યુઝિયમ બનાવશે.