ગુજરાત
Recent News of ગુજરાત
યાત્રાધામ ઢીમા દૂધ મંડળીના મંત્રી પર ગામના જ લોકોએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ
ભેળસેળવાળું દૂધ નહિ ચાલે એમ કહેતાં મંત્રીને માર માર્યો
રાધનપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપ કોગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ
ભાજપ અને એન.સી.પીના ઉમેદવારો દ્વારા રાધનપુરમાં રોડ શો માં લોકો ઉમટી પડયા
ભાજપના પાર્ટીના ઉમેદવાર જીવરાજભાઈ પટેલના સમર્થનમાં કાજલ મહેરીયા સાથે જનમેદની જાડાઈ રેલી કરાઈ
બહોળી સંખ્યામાં લોકો રેલીમાં જાડાયા ભારત માતાની જય સાથે જીવરાજબા તુમ આગે બઠો નારા સાથે વાતાવરણમાં કેસરીયો લહેરાવી દીધો
પાલનપુરમાં તંત્રને કાયદાનું ભાન કરાવવા ધારાશાસ્ત્રીઓ મેદાને
રખડતાં પશુઓ, ઉભરાતી ગટરો સહિતની સમસ્યા મુદ્દે જિલ્લા કલેકટર- પોલીસવડાને આવેદન આપી આંદોલનની ચિમકી
૩૦મીએ બુધવારે રજા જાહેર : ૯મી નવેમ્બરે બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવા રૂપાણી સરકાર દ્વારા નિર્ણય
૩૦મીએ બુધવારે રજા જાહેર : ૯મી નવેમ્બરે બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવા રૂપાણી સરકાર દ્વારા નિર્ણય
પાલનપુરના મોટામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતી ગઢ પોલીસ
ત્રણ આરોપીને ઝડપી લઈ તમામ મુદામાલ કબજે લીધો
ધાનેરા પાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ, ભાજપના નગરસેવકોની જ ગેરહાજરી
ભાજપ સરકારના રાજમાં જ ભાજપના સભ્યોજ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા
ડીસાના રેલ્વે સ્ટેશન પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
સેવાસેતુ કાર્યક્રમમાં ગરીબ લાભાર્થીને ગેસના કનેક્શન ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલિકા જયાબેન દ્વારા મામલતદારના હસ્તે આપવામાં આવ્યા હતા
બનાસકાંઠા જિલ્લામાં વિભાગીય કચેરી દ્વારા બસોનું ચેકિંગ હાથ ધરાયું
સૌથી વધારે લોકો સરકારી બસોમાં મુસાફરી કરતા હોય છે
સરનામુ પૂછવાના બહાને સોનાના દાગીનાની લૂંટ
પાટણનો બનાવ ધારપુરના પટેલ જેઠાબાની વિંટી ૬૫૦૦૦ની લઈ ગાયબ
ભીલડી જૈન દેરાસરમાં મુનિવર તરીકે સેવા આપતા યુવકને માર મરાયો
ભીલડીના યુવકને ઢોર માર મારતા યુવકનું બોલવાનું બંધ થઈ ગયુ હતુ
ડીસાના બોડાલ ગામે અજગરને જીવતો સળગાવવાનો વીડિયો વાયરલ
આ ઘટના ૧૫ દિવસ પહેલાંની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું
થરાદની દેનાબેંક શંકાના દાયરામાં વહેલી સવારે લાગી આગ
ખેડૂતોની વિમા તેમજ લોનોની ફાઈલોમાં આગ લાગતા બળીને ખાખ કિલયર થયા વગરના ચેક પણ નાશ પામ્યા ખેડૂતોમાં નિરાશા
બીલખામાં ભાભીને જીવતી સળગાવી મારવાનો પ્રયાસ કરીને દિયરે દુષ્કર્મ આચર્યું
બીલખામાં ભાભીને જીવતી સળગાવી મારવાનો પ્રયાસ કરીને દિયરે દુષ્કર્મ આચર્યું
8 કલાકમાં 15 કિલો દારૂગોળો ચાળવામાં આવે છે, તેમાંથી ફટાકડાના 1000 બોક્સ બને છે
8 કલાકમાં 15 કિલો દારૂગોળો ચાળવામાં આવે છે, તેમાંથી ફટાકડાના 1000 બોક્સ બને છે
અલથાણમાં દીકરાના મોત બાદ તણાવમાં રહેતા માતા-પિતાનો સામૂહિક આપઘાત
અલથાણમાં દીકરાના મોત બાદ તણાવમાં રહેતા માતા-પિતાનો સામૂહિક આપઘાત
ખેરમાળ બાળ લગ્નનો વાઈરલ થતાં સમાજ સુરક્ષા વિભાગ હરકતમાં, પોલીસ ફરિયાદ નોંધાઈ
ખેરમાળ બાળ લગ્નનો વાઈરલ થતાં સમાજ સુરક્ષા વિભાગ હરકતમાં, પોલીસ ફરિયાદ નોંધાઈ
ચામુંડાનગરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં મીટીંગ રાખવામાં આવી
ગુલાબસિંહ રાજપૂતને સાફો પહેરાવીને ભુવાજી માદેવભાઈ, રબારી કરશનભાઈ, રબારી રાહાભાઈ, દિપકભાઈ ઓઝા, જયંતિલાલ નાઈએ સન્માન કરાયું
ધાનેરાના સોતવાડા ગામના વિદ્યાર્થી રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે
વેઇટ લેફટીંગ સ્પર્ધામાં સતત ત્રીજા વર્ષે પણ મેળવ્યો ગોલ્ડમેડલ


