૩૦મીએ બુધવારે રજા જાહેર : ૯મી નવેમ્બરે બીજા શનિવારે સરકારી કચેરીઓ ચાલુ રાખવા રૂપાણી સરકાર દ્વારા નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-19 17:24:54
  • Views : 409
  • Modified Date : 2019-10-19 17:24:54

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની કચેરીઓમાં તારીખ ૩૦ ઓકટોબર ર૦૧૯ બુધવારે રજા જાહેર કરી છે.  આ રજા તારીખ ૭ નવેમ્બર ર૦૧૯ના બીજા શનિવારની જાહેર રજાની અવેજીમાં આપવામાં આવશે. રાજય સરકારની કચેરીઓ તેમજ બોર્ડ નિગમો અને સ્થાનિક સ્વરાજયની કનિદૈ લાકિઅ સંસ્થાઓની અકિલા કચેરીઓ આગામી ૯ નવેમ્બરે કાર્યરત રહેશે અને ૩૦ ઓકટોબરે રજા પાળશે. જેથી દિવાળી બાદના એક દિવસ પણ કર્મચારીઓને ભાઇ-બીજની પણ કનિદૈ લાકિઅ રજા મળશે.

Download Our B K News Today App



Related News