ગુજરાત

અમદાવાદ ઝાડા ઉલ્ટીના ૧૨ દિનમાં ૧૪૧ કેસ થયા

અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા જારદાર કાર્યવાહી ગંદગીના લીધે કેસોમાં વધારો નોંધાયો

Recent News of ગુજરાત

ઢીમા ખાતે સેનજી મહારાજના મંદિરમાં ચાંદીનું ભાણું અર્પણ કરાયું

સણવાલ ગામના નરપતભાઈ ધરમાજીભાઈ નાઈએ સેનજી મહારાજને થાળ ધરાવવા માટે સવા કિલો ચાંદીનું ભાણું દાનમાં આપ્યું

Read More

આગથળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવા આવેલ સમયે ઉતારેલા ટિકટોક વીડિયોથી ચકચાર

ચાર દિવસ પહેલાં ફરિયાદ કરવા આવ્યા હતા ત્યારે વિડિયો ઉતાર્યા હોઇ શકે - પોલીસ

Read More

દાદી સાથે ઘરે જતી હતી ત્યારે બાળકીને ઉઠાવાઇ રાજકોટમાં ૮ વર્ષની બાળકીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું

દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને મધરાત્રે સુમસામ રસ્તા ઉપર છોડી દીધી સીપીએ રાત્રે બે વાગ્યે રિપોર્ટ માંગ્યો

Read More

ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો વાયરલ થયો

ચાલુ સભાએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો ઊંઘતો ફોટો વાયરલ થયો

Read More

પાલનપુરમાં સોસાયટીની પાછળ ગંદા પાણીના નિકાલ મુદ્દે આંદોલનની ચિમકી

રવિવારે એકત્રિત થયેલા રહીશોએ જો આ સમસ્યાનો ઉકેલ નહિ આવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી

Read More

લોકપાલના સભ્ય ર્ડા. આઇ.પી.ગૌતમે અંબાજી ખાતે માતાજીના દર્શન કર્યા

અંબાજી યાત્રિકોની સુવિધાઓ અને વિકાસકામો અંગે ચર્ચા કરી હતી

Read More

ડીસા તાલુકાનો ઝેરડા-નાગફણા રસ્તો બિસ્માર

વાહનચાલકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી

Read More

અંબાજીમાં ટ્રક ભરેલા શંકાસ્પદ ધીના જથ્થા મુદ્દે તપાસનું ફીડલું

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સામે અનેક શંકા કુશંકાઓ

Read More

ધાનેરામાં ડીપ્થેરીયાના ૧૪ કેસ ૪ ના મોત

ડીપ્થેરીયાના કેસોને લઇને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કામગીરી હાથ ધરાઇ

Read More

૧૫મીથી રાજ્યમાં વિધિવત રીતે શિયાળાની શરૂઆત

ફુલગુલાબી ઠંડીનો થશે અહેસાસ એકાદ સપ્તાહથી રાત્રે શિયાળાની છડી પોકારતી ગુલાબી ઠંડીનું ધીમાપગલે આગમન

Read More

મારી નાની-નાની સમાજા વચ્ચે મોટો થયાનું હું ઋુણ ક્યારે નહીં ભુલું - ગુલાબસિંહ રાજપૂત

આ ચૂંટણી મારી પ્રજા માટે લડુ છું મને તમામ સમાજા સમર્થન આપે છે. આથી હું દરેક સમાજનો ખુબ આભાર માનું છું મારા ઉપર દરેક સમાજનું કર રહેશે - ગુલાબસિંહ રાજપૂત

Read More

ઘેસડા, ગગાણા અને કરણપુરામાં ભાજપની રેલી

ભાજપ પાર્ટીએ ઘણુ બધુ આપ્યું છે તેમજ વિકાસનો દોર ચલાવી રહી છે. જીવરાજભાઈને જીતાડી વિજય રૂપાણીના હાથ મજબુત બનાવો- જેતશીભાઈ પટેલ

Read More

ભાખર ગામથી પરા વિસ્તારમાં જવા માટેનો રસ્તો જોખમી

અંદાજિત ૨૦૦ થી ૨૫૦ વિદ્યાર્થીઓ અને ૨૫૦ થી ૩૦૦ જેટલા દૂધ મંડળીના ગ્રાહકો આ રસ્તાના કારણે ભારે હાલાકી સહન કરી રહ્યા છે

Read More

સરસ્વતી તાલુકાના કાતરાથી આનંદપુરા સુધીનો રોડ બનાવવાની માંગ

ચોમાસામાં પાણી ભરાઈ જતાં લોકો અને વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે હાલાકી

Read More

એસટી નિગમ દ્વારા અમદાવાદથી જયપુર માટે વોલ્વો સ્લીપર પ્રીમિયમ સર્વિસ શરૂ

એસટી નિગમ દ્વારા અમદાવાદથી જયપુર માટે વોલ્વો સ્લીપર પ્રીમિયમ સર્વિસ શરૂ

Read More

માર્કેટ યાર્ડમાં કપાસ-મગફળીના ભાવ નીચા જતાં ખેડૂતો વિફર્યા, હરાજી બંધ કરી

માર્કેટ યાર્ડમાં કપાસ-મગફળીના ભાવ નીચા જતાં ખેડૂતો વિફર્યા, હરાજી બંધ કરી

Read More