ગુજરાત
Recent News of ગુજરાત
ગુજરાતે હીટ આઇલેન્ડ તરફ વળ્યું 10 શહેરોમાં 35 ડિગ્રીથી વધુ તાપમાન

બન્ને હાથે અને એક પગે દિવ્યાંગ પાટડીનો બાળક ભણવાની સાથે ચિત્રકળા અને રમત-ગમત ક્ષેત્રે પણ અવ્વલ, કોહલી જેવો ક્રિકેટર બનવાની ઇચ્છા.

કોરોનાના કેસ વધતા હોવાથી હોળી માટે ગુજરાત સરકાર SOP લાવશે, મોટી પાબંદી લાદવામાં આવશે નહીં.

ગાંધીનગરમાં દરવાજો તોડી પોલીસ ઘરમાં પ્રવેશી અંદરના રૂમમાં કોન્સ્ટેબલનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળ્યો.

રાજકોટ જિ.પં.ના પ્રમુખપદ માટે ખેંચતાણ, ભુપત બોદર સામે પી.જી. ક્યાડાનું નામ મૂકાતા ભાજપના બે જુથ વચ્ચે જ આંતરિક ખટરાગ.

રાજકોટમાં 300 કિલો વજન ધરાવતી મહિલાનું શરીર સડી ગયું, દુર્ગંધ મારતી હાલતમાં મળ્યાં, પતિ દુબઇમાં, હોસ્પિટલ ખસેડાયા.

બનેવીએ જે પ્રેમિકા માટે સાળાની હત્યા કરી તેની સાથેની રંગીન મિજાજી તસવીરોએ સોશિયલ મીડિયા ગાંડુ કર્યું, લોકોની કડક સજાની માગ.

માતા દીકરીના ઘરે ડિલિવરી માટે રહેવા ગયાને વેવાઈ સાથે પ્રેમ થઈ ગયો, જમાઈના મોત બાદ દીકરીને બીજે પરણાવી બંને સાથે રહેવા લાગ્યાં.

મોટેરામાં T20 મેચમાં ભીડ ભેગી થવા મામલે PIને ફોન પર આત્મવિલોપન અને CMને લાફો મારવાની વાત કરનાર પંકજ પટેલ સામે ગુનો દાખલ.

સુરતમાં બંને સ્ટ્રેનના 6 કેસ નોંધાયા, ગાંધીનગરમાં આફ્રિકન સ્ટ્રેનનો શંકાસ્પદ કેસ; સુરતની પાંચ સ્કૂલોમાં 85 બાળકો પોઝિટિવ મળતા સ્કૂલો બંધ કરી.

વાપીની જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગતા 'બ્રિગેડ કોલ' જાહેર કરાયો, કોઈ જાનહાનિ નહીં.

પાકિસ્તાનના 2 લોકો પાસેથી ટેલિગ્રામમાં પાસવર્ડ મેળવી વિદેશીઓને 3 શખસો ઓનલાઈન લૂંટતા, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગેંગ ઝડપી.

સાઉથ આફ્રિકાથી કલોલ આવેલા યુવકમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો દેખાયા, આરોગ્ય વિભાગે સેમ્પલ લઈ પુણે મોકલ્યા.

અમદાવાદમાં વધી રહેલ કોરોનાના કેસને કારણે લોકોમાં ભય, બે વિસ્તારમાં 110 લોકોનો ટેસ્ટ કરાયો જેમાં 12 પોઝિટિવ આવ્યા.

વડોદરાની યુવતીના દિલ્હીના યુવક સાથે લગ્ન થયા બાદ દહેજમાં કાર માગી, પતિએ પત્નીને ઢોર માર માર્યો, પતિને જેઠાણીની બહેન સાથે અનૈતિક સંબંધ.

બોર્ડની પરીક્ષામાં જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી હશે તો તેમણે અલગ રૂમમાં બેસવું પડશે, દરેક કેન્દ્ર પર રખાશે સ્પેશિયલ રૂમ.

રાજકોટના હાર્દ સમા રિંગરોડ પરનો આલીશાન મેયર બંગલો મેયરપદ માટે હાનિકારક, જે રહેવા ગયું તેની રાજકીય કારકિર્દી હાંસિયામાં ધકેલાઈ જાય છે.

સોમવારથી ધોરણ 3થી 8ના 50 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા, જે નહીં આવી શકે તેને ઘરેબેઠા પ્રશ્નપત્રો તેમજ ઉત્તરવહી મળશે.

ઇન્ડિયા vs ઇંગ્લેન્ડની પહેલી T-20 જોવા 67 હજાર દર્શક પહોંચ્યા, લોકડાઉન પછી વર્લ્ડ ક્રિકેટમાં આવું પહેલીવાર થયું.