થરાદ ડેપોમાં પરિવર્તન : ભારતીય મજૂર સંઘનો છેડો ફાડી થરાદ ડેપોના ૫૫ કર્મચારીઓ મજુર મહાજનમાં જોડાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-29 11:28:24
  • Views : 313
  • Modified Date : 2021-06-29 11:28:24

     મજૂર મહાજનના પ્રમુખ ખોડાભાઈ ચૌધરી અને મહામંત્રી નિરંજનભાઇ શ્રીમાળી તમામને ફૂલહાર પહેરાવી સ્વાગત આજે થરાદ ડેપો ખાતે પાલનપુર વિભાગના પ્રમુખ ખોડાભાઈ ચૌધરી તથા મહામંત્રી નિરંજનભાઇ શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને થરાદ ડેપોના યુનિટી મંત્રી  બાબુલાલ સોલંકી, રણજીતસિંહ તેમજ થરાદ ડેપોના તમામ હોદ્દેદારોના સહકાર થકી આજે થરાદ વિભાગના ડેપોમાં ભારતીય મજૂર સંઘના સુફડા સાફ કરી દેવામાં આવ્યા હતા..જેમાં ભારતીય મજૂર સંઘના એક તરફી કાર્યશૈલીથી નારાજ થઈ થરાદ ડેપોના 55 કર્મચારીઓ મજુર મહાજનમાં જોડાયા હતા જેમાં તમામ કર્મચારીઓએ આજે ભારતીય મજદૂર સંઘને વિદાય આપી વર્કસ ફેડરેશનના મજુર મહાજન સાથે જોડાઈને માનવીય સર્વાંગી વિકાસ ઉમદા કામગીરીની વિચારધારા સાથે જોડાઈ ગયા છે.. તે બદલ તમામ ભાઈઓને મજુર મહાજન પાલન વિભાગે સ્વાગત કર્યું હતું અને મજુર મહાજનને મજબૂત બનાવવા ની ચર્ચા કરવામાં આવી હતી જેમાં પાલનપુર, ડીસા ,સિદ્ધપુર ,રાધનપુર ,દિયોદર ના તમામ હોદ્દેદારો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

     થરાદ ડેપો સાથે પરિવર્તન આજે પાલનપુર વિભાગના પ્રમુખ ખોડાભાઈ ચૌધરી તથા મહામંત્રી નિરંજનભાઈ શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને થરાદ ડેપોના યુનિટ મંત્રી બાબુલાલ સોનેડી, રણજીતસિંહ થરાદ ડેપોના તમામ હોદ્દેદારો ના તમામ ના સહકાર થકી આજે તારીખ 27/6/21 ને સોમવારના રોજ પાલનપુર વિભાગ નાથદ્વારા ડેપો માં b એન એસ ની સારુ બી એમ એસની એક તરફી કાર્યશૈલીથી નારાજ થઈ થરાદ ડેપો ના કર્મચારીઓ આજે ભારતીય મજૂર સંઘ ને રામરામ કહી વિદાય આપીને વર્કસ ફેડરેશનના મજુર મહાજન સાથે જોડાઈને માનવીય સર્વાંગી વિકાસ ઉમેદ કામગીરીની વિચારધારાને સાથે જોડાઈ ગયા છે તે બદલ તમામ ભાઈઓને વર્કસ ફેડરેશન મજુર મહાજન પાલનપુર વિભાગ સ્વાગત કરે છે અને દૂધમાં સાકર ભળે એમ એક બનીને બની મજૂર મહાજનની મજબુત બનાવીએ કામદાર એકતા જીંદાબાદ સુત્રને સાર્થક કરીએ તેઓ પ્રમુખ ખોડાભાઈ ચૌધરી અને મહામંત્રી નિરંજનભાઇ માળી તે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News