બિઝનેસ
Recent News of બિઝનેસ
સેન્સેક્સ 578 પોઈન્ટના ઉછાળા સાથે બંધ, નિફ્ટી 18,000ની નજીક
શેરબજારમાં આજે સતત બીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. ઉછાળા સાથે વૈશ્વિક બજારોમાંથી સંકેતો લેતા ઓપન માર્કેટે રોકાણકારો માટે ઘણો ફાયદો થયો હતો. સેન્સેક્સ 578 પોઈન્ટ અને નિફ્ટી 194 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો.
શેરબજાર માં આજે FMCG શેરમાં ઉછાળો, મેટલ સ્ટોક પટકાયા
દિવસની નબળી શરૂઆત થયા બાદ શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આજે એફએમસીજી શેરમાં ઉછાળો જોવા મળ્યો તો મેટલ સ્ટોકમાં ઘટાડો થયો.
આજે શેર બજારમાં સેન્સેક્સમાં મોટો કડાકો
ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સંકેતો અને રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગને કારણે સેન્સેક્સ તૂટ્યો છે.
કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગુજરાતના વિકાસને ગતિ આપી છે
કેજરીવાલ પર પ્રહાર કરતાં અમિત શાહે કહ્યું કે સપનાના વેપાર કરનારાને સફળતા નહીં મળે
અશોક ગેહલોત અને સચિન પાયલોટના જૂથ વચ્ચે ઝઘડો ફરી સામે આવ્યો
કર્નલ કિરોરી સિંહ બૈંસલાના અસ્થિ વિસર્જન દરમિયાન સચિન પાયલોટ જિંદાબાદના નારા શરૂઆતથી જ લાગ્યા
ખંભાતની સોખડા GIDCની ટેકનીકેમ કંપનીમાં ફાટ્યું બોઈલર
ખંભાતની સોખડા GIDCની કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 6 જેટલા કામદારોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઝારખંડના દુમકા ગામમાં એક યુવકને પેટ્રોલ છાંટીને જીવતો સળગાવ્યો
બે લોકો વચ્ચેની લડાઈ રોકવા ગયેલ એક યુવકને આરોપીએ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી
ઇલેક્ટ્રિક વાહનો ની માંગમાં ઝડપી વધારો જોવા મળ્યો
સરકારની પહેલથી EVનું વેચાણ 2030 સુધી 30% વધશે.
હર્ષ સંઘવીએ વિપક્ષને આપ્યો જવાબ : ડ્રગ્સ કોઈ સામેથી મૂકી નથી જતું
'ગુજરાત પોલીસે એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું'
10 મહિનામાં સૌથી નીચું સ્તર રહ્યું છે : ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણોમાં ઘટાડો
વ્યાજદર વધારાના કારણે ઇક્વિટી માર્કેટમાં અનિશ્ચિતત્તા જોવા મળી રહી છે
ITCનો શેર તેના 5 વર્ષના હાઇ પર પહોંચી ગયો
ITCનો શેર આજે પાંચ વર્ષની ટોચ રૂ. 329.60 પર પહોંચી ગયો છે. ત્યારે ITCની ઓલ ટાઈમ હાઈ સપાટી રૂ. 367 છે અને ત્યાંથી આ શેર માત્ર 10 ટકા દૂર છે.
કિસાન સંઘ ધ્વારા સરકાર સામેનું આંદોલન વધુ તેજ કર્યું છે
હર્ષ સંઘવી અને કિસાન સંઘના નેતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું
આઈ-ફોન ના નવા લોંચ બાદ એપલ એ આપ્યો મોટો ઝટકો!
એપલ એ તેની 'ફાર આઉટ ઈવેન્ટ' માં આઈફોન 14 ની સિરીઝ રજૂ કરી હતી.
આ ઝાડની ખેતી કરીને વર્ષો સુધી કરો કમાણી ડબલ
કેસૂડો નામ પડતાં જ હોળીનો તહેવાર તમને યાદ આવી જશે. કેસૂડાને અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ નામથી ઓડખવામાં આવે છે.
ભારત વિશ્વ નું છઠ્ઠું સૌથી મોટું ઇન્શ્યોરન્સ માર્કેટ બનશે 2032 સુધીમાં
વર્ષ 2022માં ભારતની લાઇફ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રી પણ 6.6 ટકાના દરે વૃદ્વિ પામશે જ્યારે વર્ષ 2023 સુધીમાં 7.1 ટકાની આસપાસ રહેશે.પ્રીમિયમ પણ 14 ટકાના દરે વધશે
તહેવારોની સિઝન પહેલા આ સ્ટોક્સમાં કરો રોકાણ
કોવિડના કારણે આપણે તહેવારો માણી શક્યા નથી જેનાથી બજારને અસર થઈ હતી. અહીં એવા સ્ટોક્સ વિશે જણાવ્યું છે જે આગામી છથી નવ મહિનામાં આકર્ષક વળતર અપાવી શકે છે. આગામી તહેવારની સિઝનમાં પણ તમે આ સ્ટોક્સમાં રોકાણ કરીને કમાણી કરી શકો છો.
પ્રાઇમરી માર્કેટમાં તેજી સામે ઇક્વિટીમાં નિરાશા
બે માસમાં લિસ્ટ થયેલા 70% IPOમાં રોકાણકારો કમાયા.માર્કેટબ્રેડ્થ પોઝિટિવ, FIIની 1145 કરોડની ખરીદીનો સપોર્ટ
બિટકોઇનમાં ઘટાડો યથાવત્ હાઇથી 72%ડાઉન રેકોર્ડ
ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ટ્રેન્ડ ઓસરી ગયો છે. કેટલાક સમયથી બિટકોઇન 1-2 હજાર ડોલરની વધધટે સતત અથડાયા કરે છે. અત્યારે હજુ તે $20000ની અંદર 19700 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે.
કેલિફોર્નિયાની સેન્સહૉક કંપનીમાં 79.4% હિસ્સેદારી ખરીદી રિલાયન્સે
કંપનીને ન્યૂ એનર્જી બિઝનેસમાં મળશે મદદ, કેલિફોર્નિયાની સોફ્ટવેર આધારિત મેનેજમેન્ટ ટૂલ બનાવતી કંપની છે સેન્સહૉક


