આજે શેર બજારમાં સેન્સેક્સમાં મોટો કડાકો

  • Published By :
  • Published Date : 2022-09-16 16:11:20
  • Views : 237
  • Modified Date : 2022-09-16 16:11:20

ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સંકેતો અને રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગને કારણે સેન્સેક્સ -1093.22 પોઈન્ટ તૂટ્યો છે. તો નિફ્ટીમાં -346.5 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં સેન્સેક્સ 1093.22 પોઇન્ટ ઘટીને  58,840.79  પર અને નિફ્ટી 346.5 પોઇન્ટના ઘટાડા સાથે 17,530.85 પોઇન્ટ પર બંધ રહ્યો છે. શેરબજારમાં આવેલા ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિમાં મોટો ફટકો પડ્યો છે. BSEના માર્કેટ કેપમાં રૂ. 5 લાખ કરોડનો ઘટાડો થયો છે. માર્કેટ કેપ રૂ. 285.9 લાખ કરોડથી ઘટીને રૂ. 280 લાખ કરોડ પર આવી ગયું છે. એવું માનવામાં આવે છે કે, અમેરિકી ફેડરલ રિઝર્વ સતત ત્રીજી વાર વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. આવતા અઠવાડીયે ફેડ રિઝર્વની બેઠક છે, જેમાં મોંઘવારી પર કાબુ મેળવવા વ્યાજ દરોમાં વધારો કરવામાં આવી શકે છે. જેના કારણે બજારમાં વેચવાલી જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News

લો ફરી પટકાયો...

  • by B.K.NEWS DAINIK
  • November 28, 2024, 6:45 pm
  • 206

ખાંડમાં ના ભાવમા આટલો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:29 pm
  • 199

સિંગતેલમાં 30 નો...

  • by B.K.NEWS DAINIK
  • November 19, 2024, 6:24 pm
  • 240