બિઝનેસ
Recent News of બિઝનેસ
સેન્સેકસ 59000 પોઇન્ટ અને નિફ્ટી 17200 પોઇન્ટની સપાટી તોડી, બેન્ક નિફ્ટી 40000ની નીચે
અમેરિકામાં એક પછી એક બેન્કોની નાદારીના અહેવાલ પાછળ ભારતીય શેરબજારમાં કડાકો
સપ્તાહની શરૂઆતમાં જ માઠી બેઠી: સેન્સેક્સ 1000 અંક તૂટયો, અમેરિકાના એક ઝાટકાથી ભારતીય માર્કેટની મજા બગડી
યુએસ બેન્કિંગ સેક્ટરમાં સંકટને પગલે ભારતીય સ્થાનિક શેરબજાર પર નકારાત્મક અસર વર્તાઈ રહી છે. અમેરિકામાં અગાઉ સિલિકોન વેલી અને બાદમાં સિગ્નેચર બેંકને તાળા લાગતા ભારતીય સ્ટોક માર્કેટમાં કડાકો નોંધાયો હતો.
અદાણી ભંડોળ માટે હવે આ કંપનીમાં હિસ્સો વેચશે, 3380 કરોડ રૂપીયા મેળવવાનો પ્રયાસ
અગાઉ ગુરુવારે, સમાચાર આવ્યા હતા કે અદાણી જૂથે તેણે લીધેલી લોનની સુરક્ષા તરીકે તેની કંપનીઓના વધુ શેર ગીરવે મૂક્યા છે. SBICAP ટ્રસ્ટીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે. SBICAPએ શેરબજારને જણાવ્યું કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના 0.99 ટકા શેર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના લેણદારોના લાભ માટે ગીરવે મુકવામાં આવ્યા છે.
કૃષિની પ્રગતિ વિના ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે નહીં: પાઠક
કૃષિની પ્રગતિ વિના ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે નહીં: પાઠક
સેન્સેકસ-નિફ્ટીમાં કડાકોઃ બેન્ક-ફાઇનાન્સીયલ શેરોમાં ભારે વેચવાલી સાથે તૂટયા
અમેરિકાના વ્યાજદરમાં વધારો ચાલુ રહેવાના અહેવાલથી વૈશ્વિક બજારોમાં ફફડાટ જોવાયો
વધુ તાપમાનથી શાકભાજી અને ફળનું ઉત્પાદન ઘટી શકે
વધુ તાપમાનથી શાકભાજી અને ફળનું ઉત્પાદન ઘટી શકે
પેસેન્જર ટ્રાફિકમાં સતત વૃદ્ધિ અને મજબૂત માગને પગલે વિમાન ભાડાંમાં 25થી 40 ટકાનો વધારો
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 2020ના કોરોનાકાળ કરતાં વિમાન ભાડાં લગભગ 25થી 40 ટકા વધ્યા
અદાણી પાવર-વિલ્મર સાથે અદાણી એન્ટરને એએસએમમાં ફરી મુકવામાં આવ્યા
અદાણી પાવર-વિલ્મર સાથે અદાણી એન્ટરને એએસએમમાં ફરી મુકવામાં આવ્યા
ગુગલે વધુ એક ઝટકો આપ્યો, કર્મચારીઓના પ્રમોશન પર કાપ મુકાશે
ગુગલે જાન્યુઆરીમાં 12 હજાર કર્મચારીઓની છટણી કરી હતી
ક્રિપ્ટોકરન્સીમાં આ રીતે વ્યવહાર કર્યા તો નહીં છોડે મોદી સરકાર, થશે સીધો મની લોન્ડરિંગનો કેસ
ક્રિપ્ટોકરન્સી અને તેના સાથે સંબંધિત મુદ્દાઓ પર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ દેશમાં હવે ક્રિપ્ટોકરન્સી દ્વારા કોઈ પણ કામને કરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે.
ઓઇલ એન્ડ ગેસ તથા બેન્ક શેરોમાં વેચવાલીએ ઘટાડોઃ સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં
સપ્તાહની શરૂઆતમાં જ વેચવાલીનું દબાણ જોવાયું, બેન્ક નિફ્ટી 41000ની નીચે સરકી ગઇ
કોલસાની ખાણોને મુખ્ય લાઇન સાથે જોડવા માટે વધુ 19 પ્રોજેક્ટ્સ શરૂ થશે
કોલસાની ખાણોને મુખ્ય લાઇન સાથે જોડવા માટે વધુ 19 પ્રોજેક્ટ્સ શરૂ થશે
ડિસેમ્બરમાં પારાદીપ પોર્ટમાંથી વિક્રમી માલસામાનનું લોડિંગ થયું
ડિસેમ્બરમાં પારાદીપ પોર્ટમાંથી વિક્રમી માલસામાનનું લોડિંગ થયું
વૈશ્વિક અર્થતંત્રનો ત્રીજો ભાગ આ વર્ષે મંદીમાં જ રહેશેઃ જ્યોર્જીવા
વૈશ્વિક અર્થતંત્રનો ત્રીજો ભાગ આ વર્ષે મંદીમાં જ રહેશેઃ જ્યોર્જીવા
વૈશ્વિક પડકારો છતાં 2023માં ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત રહેશેઃ એસોચેમ
વૈશ્વિક પડકારો છતાં 2023માં ભારતીય અર્થવ્યવસ્થા મજબૂત રહેશેઃ એસોચેમ
જીએસટી કલેક્શન ડિસેમ્બરમાં 149507 કરોડ થયું
જીએસટીની આવક ગત વર્ષની સરખામણીએ 15 ટકા વધુ થઇ
ડીપીઆઇઆઇટીએ 2023માં એફડીઆઈ વધવાની આગાહી કરી
સરકારી સકારાત્મક નીતિથી દેશની સ્ટાર્ટઅપ કંપનીઓને 2023માં નોંધપાત્ર એફડીઆઇ આકર્ષિત થશે
2023માં ભારતની અર્થવ્યવસ્થા સૌથી ઝડપી રહેશેઃ ટાટા સન્સના ચીફની આગાહી
India's economy to be fastest growing in 2023: Tata Sons chief predicts
મોંઘવારીને કાબુ કરવા માટે સરકાર પણ એટલી જ ગંભીરઃ શક્તિકાંત દાસ
અર્જૂનની આંખની જેમ આરબીઆઇ મોંઘવારી ઉપર નજર રાખી રહ્યો છે


