બી.કે ન્યૂઝ સ્પેસિયલ
Recent News of બી.કે ન્યૂઝ સ્પેસિયલ
બનાસકાંઠા જિલ્લામાં કોરોના રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આજરોજ દુર્ગાવાહિની બનાસકાંઠા તથા મહેસાણા વિભાગ દ્વારા નડાબેટ બોર્ડર ખાતે રક્ષાબંધન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

થરાદમાં એક પરિણીતા સાથે બળજબરીપુર્વક દુષ્કર્મ આચરાતાં ચકચાર મચી જવા પામી હતી

સ્વ.રાજીવ ગાંધીની 77 જન્મ જયંતી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

ડીસાની નવજીવન બી. એડ. કોલેજ દ્વારા નકામી ચીજવસ્તુઓમાંથી ઉમદા રાખડીઓ બનાવવામાં આવી રહી છે અને આ રાખડીઓ બન્યા બાદ તેને ગરીબ મહિલાઓમાં વિતરણ કરવામાં આવશે.

ડીસા તાલુકાના જાબડીયા ગામ પાસે રીક્ષા પલટી ખાતા 9 લોકો ઇજાગ્રસ્ત.

ડીસાના માલગઢ ગામ પાસે ભૂંડ વચ્ચે આવી જતા સર્જાયો અકસ્માત : બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો.

ડીસાના મારુતિ પાર્ક વિસ્તારમાં કૂતરાનો આતંક : એક જ દિવસે 5 થી વધુ લોકોને બચકા ભરતા લોકોમાં ભય.

ડીસાના આખોલ ચાર રસ્તા નજીક આવેલ આશાપુરા ટ્રેડર્સ નામની દુકાન માંથી 36000ના મુદ્દામાલની થઈ ચોરી.

ડીસા તાલુકાના આશેડા ગામમાં આજે ગ્રામજનો દ્વારા શંકર ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

કોરોના વાઇરસનું જોખમ ઘટતા મુસ્લિમ સમાજના લોકોએ તાજિયાની ઉજવણી કરી હતી

રાણપુરમાં વગર મંજૂરી ગેસ પાઇપ નું કામ શરૂ કરતાં ખેડૂતોએ અટકાવ્યા.

ડીસા ખાતે કોંગ્રેસ દ્વારા સ્વર્ગીય રાજીવ ગાંધીની 77મી જન્મ જયંતી કરાઈ ઉજવણી કરાઇ હતી

ડીસા તાલુકાના ઝાબડીયા ગામે દૂધ ભરવા બાબતે શિક્ષણ હથિયારો વડે હુમલો વીડિયો થયો વાયરલ

ડીસા તાલુકાના જુનાડીસા ગામ નજીક બાઈક અને મારુતિકાર વચ્ચે સર્જાયો અકસ્માત : બાઈક સવારનું ઘટના સ્થળે મોત

સેક્ટર ૪માં આવેલા શનિદેવ મંદિરમાં આવતા ભક્તોને ગંદકીમાંથી મંદિરમાં જવા મજબૂર

ડેન્ગ્યુ-મેલેરિયાના કેસો વધતાં કોર્પોરેશને ૧૭૯ સાઇટ્સને નોટિસ ફટકારી

કોર્પોરેશન વિસ્તારમાં નવા ૧૧ ક્લિનિક ખુલશે

ગણે ગણાય નહીં, વિણે વિણાય નહીં તેટલા ભ્રષ્ટાચાર ઃ કોંગ્રેસ : પૂર્વ મેયર રીટા કેતન પટેલના ભ્રષ્ટાચારને છુપાવતું તંત્ર ઃ પિંકી પટેલ