Letest News
વરુણ ધવન તથા નતાશા દલાલ બપોરે 12.30 વાગે અલીબાગમાં ફેરા ફરશે.

માત્ર 10 રૂપિયામાં ગુજરાતના નાગરિકોને જન્મ-મરણના પ્રમાણપત્રોની નકલ એક જ દિવસમાં મળી રહેશે.

ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક શરૂ, અઢી મહિના પછી થઈ રહી છે વાતચીત.

આબુરોડમાં અચાનક આગ લાગતા ત્રણ મોટરસાયકલ બળીને ખાખ
ઘટના સમયે પાંચ મોટરસાયકલો એક સાથે પાર્ક હતી
ભીલડી વિસ્તારમાં ધુમ્મસ છવાતા રવીપાક બગડવાની દહેશત ઃ જગતનો તાત ચિંતીત
આ વિસ્તારમાં સવારમાં સખત ઠંડી અને ધાઢ ધુમ્મસ છવાયેલું રહે છે
થરાદ નગરપાલિકાના પૂર્વ મહિલા પ્રમુખે દબાણકારોને નકલી આકારણીઓ આપી પૈસા પચાવ્યા
અરજદાર નગરપાલિકામાં બીજી આકારણી લેવાં આવતા ભાંડો ફૂટયો
રાજ્યમાં ચૂંટણીની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો મનપાની ૨૧, નગરપાલિકા તેમજ પંચાયતોની ૨૮ ફેબ્રુઆરીએ ચૂંટણી
છ મહાનગરપાલિકા માટે ૨૩મીએ અને ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તથા ૮૧ નગરપાલિકાઓ માટે બીજી માર્ચે મતગણતરી
ઓવૈસીની AIMIM પાર્ટીનો ગુજરાતમાં સત્તાવાર પ્રવેશ, પતંગના નિશાનથી આવનારી મ્યુનિ. સહિતની રાજ્યની તમામ ચૂંટણીમાં ઝંપલાવશે.

14 રાજ્યો અને UTમાં પોઝિટિવિટી રેટ નેશનલ એવરેજ 5.6%થી પણ વધુ; મહારાષ્ટ્ર-ગોવામાં આ આંકડો 12%થી વધુ.

મોદીની મુલાકાત પહેલા મમતા 8 કિમીની પદયાત્રા નિકાળી રહી; હાવડામાં ભાજપ અને TMCના કાર્યકરો વચ્ચે સંઘર્ષ.

CHSL ટિયર-1 પરીક્ષા માટે સ્ટાફ સિલેક્શન કમિશને ‘આન્સર કી’ જારી કરી, 21 ફેબ્રુઆરી સુધી ssc.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

રાજસ્થાનમાં પેટ્રોલની કિંમત 100ની નજીક, ભોપાલમાં 93.56 રૂપિયા અને મુંબઈમાં 92.98 રૂ. પ્રતિ લિટર ભાવ થયો.

ભારતમાં દર 10માંથી 5 મહિલાઓ અને 4 પુરુષ યુરિન ઇન્ફેક્શનનો ભોગ બન્યા, તેનાં લક્ષણો અને સારવાર શું છે જાણો.

અમદાવાદની મહિલાએ 5 હજારની ખરીદીનો ઓર્ડર આપતાં 50 હજાર કપાઈ ગયા, એક લિંક પર ક્લિક કરતાં બે-બેવાર અકાઉન્ટમાંથી પૈસા ઊડી ગયા.

અઠવાડિયાંમાં 3 દિવસ દરરોજ માત્ર 4 મિનિટ એક્સર્સાઈઝ કરવાથી 50% સુધી સ્ટેમિના વધી જશે, જાણો વર્કઆઉટના ફાયદા.

વડોદરાના કુખ્યાત અસલમને નામચીન ગુંડો બનાવનાર ભાજપના અગ્રણીઓની તપાસ કરવા કોંગ્રેસની માગ.

દાંતા સરપંચનો ગેરરીતિ કરવાનો મોટો કારસો નાકામ આખરે દાંતાની વિવાદિત ચાર દુકાનોના વિવાદનો અંત
કલેકટર બનાસકાંઠા દ્વારા જમીન શ્રી સરકાર કરી પંચાયત દ્વારા બિન અધિકૃત ચાર દુકાનોનું દબાણ હટાવવાનો હુકમ
ચેપોક સ્ટેડિયમમાં 22 વર્ષથી નથી હારી ટીમ ઇન્ડિયા, પ્રથમ ટેસ્ટ જીત પણ અહીં જ મળી હતી.

મહાપાલિકામાં ૩૪૫ કરોડનું પુરાંતલક્ષી બજેટ
બજેટમાં નવા સમાવાયેલા ગામડાનો વિકાસ કરવા મોટી રકમ ફાળવાઈ