ન કોમ જોઈ ન કોરોના... મુસ્લિમ વૃદ્ધ ટૂ-વ્હીલર પરથી પડ્યા તો પૂજા-પાઠનાં વસ્ત્રો પહેરેલા હિન્દુએ પમ્પિંગથી તેમના શ્વાસ પુન:ધબકતા કર્યા.

Letest News

અમદાવાદ સહિત ગુજરાતમાં ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન અપાયું, ગ્રેડિંગ પ્રમાણે પરિણામ અપાશે.

Read More

CM રૂપાણીએ કહ્યું, રાજ્યમાં હાલ ઓક્સિજનના 51 હજાર, ICUના 11,500 બેડ ઉપલબ્ધ; ટેસ્ટિંગની સંખ્યા વધારીને 1.75 લાખ કરાઈ.

રાજકોટની કુંદન હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે ચાર દર્દીએ દમ તોડ્યાનો પરિવારનો આક્ષેપ, ડોક્ટરે કહ્યું- સ્થિતિ ગંભીર હતી, કલેક્ટરના તપાસના આદેશ.

પ્રધાનમંત્રી નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટરની શરૂઆત

દર્દી સાજાે થઈને ઘરે જાય ત્યાં સુધી મેડીકલ તેમજ રહેવા જમવા નાસ્તાની વ્યવસ્થા તદ્દન નિઃશુલ્ક કરવામાં આવશે

Read More

મડાણા પીએચસીમાં એમબીબીએસ મેડીકલ ઓફિસર મુકવા માંગ ઉઠી

પાલનપુર તાલુકાના સૌથી મોટા વિસ્તારનંુ પીએચસી સેન્ટરમાં ૪ માસથી મેડીકલ ઓફિસર ટ્રેનિંગમાં જતા લોકોને ભારે હાલાકી

Read More

૧૨ કલાક સુધી પડી રહેલા મૃતદેહને ભાજપના મહામંત્રી ધર્મેન્દ્રસિંહે અંતિમ સંસ્કાર કર્યો

તંત્ર સહિત લોકો પાસે મદદ માંગી થાકેલા પરિવારને ગામમાંથી લોકોએ કીધું ધર્મેન્દ્રસિંહને ફોન કરો તે તમને અવશ્ય મદદ કરશે

Read More

મહાનગરના ભાજપા કાર્યકર્તાઓ કોરોના મહામારીના સમયમાં ‘સેવાયજ્ઞ'માં જાેતરાયા

પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને શહેર પ્રમુખ ઋચિર ભટ્ટની આગેવાનીમાં દરરોજ અવિરત સેવાના કાર્યો કરી રહ્યા છે ભાજપાના કાર્યકર્તાઓ

Read More

એકમ કસોટીનો જશ લેવા શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘનું સોશિયલ મીડિયામાં વોર

કોરોના વાઇરસમાં સરકારે પરીક્ષા રદનો ર્નિણય કરતા બંને સંઘ લાભ ખાટવા મેદાનમાં

Read More

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં વધારો ડીસામાં વધતા જતા કોરોના વાયરસના કેસ વચ્ચે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલમાં સારવાર મળતી નથી અને તેમની મુસીબતો વધી છે. જેને લઈને હવે આવા લોકોની મદદે અનેક સમાજાે અમે સામાજિક સંસ્થાઓ આવી રહી છે

Read More

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે ટ્રાવેલ્સના ધંધામાં કરોડોનું નુકશાન

વધતા જતા કોરોના વાયરસના કારણે અનેક ધંધા-રોજગાર બંધ ઃ અનેક લગ્ન પ્રસંગ મોકૂફ

Read More

પાલનપુરની બનાસ કોવિડ-19 હોસ્પિટલ ખરા અર્થમાં બની આત્મનિર્ભર.

પશ્ચિમ બંગાળ : કોંગ્રેસ ધારાસભ્યએ મમતા અને TMC પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ, કહ્યું કબ્રસ્તાનના નાણાં પણ ન મુક્યા.

માસ્ક પણ નહીં પહેરું અને દંડ પણ નહીં ભરૂ: આવા શબ્દો વાપરી પોલીસ સાથે ઝપાઝપી કરતાં પિતા-પુત્રને ગાંધીનગર પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

સુરત : ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેકશન આપતો શખ્સ ઝડપાયો, ઈન્જેકશનમાં પાણી ભરી 7 હજારમાં રૂપિયામાં વેચતો હતો એક ઈન્જેકશન.

મહત્વનો નિર્ણય : ગુજરાત સરકારે ડેડ બોડીનું મેનેજમેન્ટ કરવા હવે આ લોકોને ઉતાર્યા મેદાને.

સરસપુરમાં હોસ્પિટલ સામે રોડ પર કોરોના પોઝિટિવ દીકરા સાથે ‘મા’બેસી રહી, સ્ટાફ દરવાજો બંધ કરી તમાશો જોતો રહ્યો.

શું વેકિસનનો પ્રથમ ડોઝ લીધા બાદ પોઝીટીવ આવ્યા? હવે જાણો ક્યારે લઈ શકશો બીજો ડોઝ.

સુરત : સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટ પ્લાન્ટ શરૂ કરાયો, પ્લાન્ટ મારફત રોજ 2 થી 3 ટન ઓક્સિજન ઉપલબ્ધ થશે.