Letest News
અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટેનું 31 હજારની કિંમતનું ઈન્જેક્શન 55 હજારમાં વેચતો તકસાધુ ઝડપાયો.

મુંબઈ પછી કોરોનાના કેપિટલ દિલ્હીમાં સ્થિતિ નહીં સુધરે તો લાગી શકે છે સંપૂર્ણ લોકડાઉન, કેજરીવાલે બોલાવી અર્જન્ટ મીટિંગ.

કોરોનાગ્રસ્ત પરિવારોને નિઃસ્વાર્થ ભાવે અવિરત જમાડતો રાધે રાધે પરિવાર
હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના ચહેરા ઉપર હાસ્ય લાવવાથી હોમઆઇસોલેશન પરિવારોને જમાડવા સુધીની કપરી સફર
કોરોનાએ અંતિમ સમયે આપવામાં આવતી વિદાયને બદલી નાંખી
ગ્રામ્ય વિસ્તારમા મૃતકને ટ્રેક્ટરની ટ્રોલીમાં મુકી સીધો જ સ્મશાનમાં લઇ જવાય છે
ગાંધીનગર મુક્તિધામની આ તસવીરને સરકારી આંકડા સાથે સરખાવો
આ મૃતદેહોના પરિવારો આશા રાખીને બેઠા છે
હવે તો પાટનગરનુ સ્મશાન પણ થાકવા લાગ્યુ, ખુલ્લી જગ્યામાં અગ્નિદાહ શરૂ કર્યા
કાયમી ચાર સગડી બાદ નીચે ખુલ્લી જગ્યામાં અંગ્નિસંસ્કારની ક્રિયા ચાલુ કરવામાં આવી હતી
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાયા
હજુ પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તેવું ખાનગી હોસ્પિટલના તબીબો માની રહ્યા છે
લેસેંટ જર્નલે કહ્યું- કોરોના વાયરસ હવા દ્વારા ઝડપી ફેલાય છે, 3 દેશોના નિષ્ણાંતોને આ અંગેના પુરતાં પુરાવા મળ્યા.

વિજય રૂપાણી-નિતીન પટેલ, શનિવાર 17 એપ્રિલે જામનગર-કચ્છમાં કોરોનાની સ્થિતિની કરશે સમિક્ષા.

કોરોના વાયરસનું નવું રૂપ છે ખતરનાક, જાણો, નાના બાળકોમાં ક્યારે જીવલેણ બની શકે છે આ વાયરસ.

તૈમુર નાના ભાઈ સાથે રમતો દેખાયો, કરીના કપૂરે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો પણ ચહેરો ના દેખાડ્યો.

મહારાષ્ટ્રનાં લોકડાઉનની હાલત જોઇને એક્ટ્રેસે તૂટેલા શેડનો ફોટો શેર કરી લખ્યું, ‘રાજ્યમાં કંઇક આવું જ લોકડાઉન છે’

રાજકોટ સિવિલ બહાર રિક્ષામાં ઓક્સિજનના બાટલા સાથે દર્દી જોવા મળ્યાં, વ્યથા ઠાલવતા કહ્યું- એક કલાકથી લાઈનમાં, કંઈ થશે તો જવાબદારી કોની?

રાજકોટમાં કોઇએ માતા-પિતાની છત્રછાંયા ગુમાવી તો કોઇના ઘરમાં બે જ સભ્ય બચ્યાં, 6 બહેને એકનો એક ભાઇ ગુમાવ્યો, પિતા-પુત્ર અને પુત્રીનું એક દિવસે મોત.

સુરતમાં ચાલતા સાયકલ શેરિંગ પ્રોજેક્ટમાં સ્ટેન્ડ પર સેનિટાઈઝની સુવિધા ન હોવાથી સંક્રમણની ભીતિ.

રાજકોટ સિવિલ બહાર આજે 20થી વધુ એમ્બ્યુલન્સની લાઇન, ધોમધખતા તાપમાં એમ્બ્યુલન્સમાં જ સારવાર, દર્દીના જીવ સાથે રમત શરૂ?

વલસાડની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ બહાર એમ્બ્યુલન્સમાં જ દર્દીએ દમ તોડ્યો, પતિના મૃતદેહ પાસે પત્નીનું હૈયાફાટ રૂદન.

ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટના સેક્શન ઓફિસરનું કોરોનાથી નિધન, માત્ર ત્રણ જ સપ્તાહમાં SO, Dy.SO સ્તરના પાંચમા અધિકારીનું અવસાન.

10 દિવસ સુધી મત વિસ્તારમાં રહેલા વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કોરોના સંક્રમિત થયા.