સુરત : ડુપ્લીકેટ રેમડેસિવિર ઈન્જેકશન આપતો શખ્સ ઝડપાયો, ઈન્જેકશનમાં પાણી ભરી 7 હજારમાં રૂપિયામાં વેચતો હતો એક ઈન્જેકશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-22 16:41:03
  • Views : 436
  • Modified Date : 2021-04-22 16:41:03

    સુરતમાં ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન આપતો એક શખ્સ ઝડપાયો છે. લોકોએ પકડીને તેને પોલીસને સોંપી દીધો હતો. કાર લઈને ડિલિવરી આપવા આવ્યો હતો. ઇન્જેક્શનમાં પાણી ભરી 7 હજાર રૂપિયામાં 1 ઇન્જેક્શન આપતો હતો. તેની પાસેથી આવા 6 ઈન્જેકશન મળ્યા છે.

 

Download Our B K News Today App



Related News