Letest News
અંબાજીના બજારો 1 મે થી બપોરે 1 સૂધી ખુલ્લા રહેશે.

બનાસકાંઠા જિલ્લા LCBની ટીમે ડીસામાંથી રેમડીસીવર ઇન્જેક્શનનું કાળાબજાર કરતા 8 લોકો ઝડપી પાડ્યા.

ડીસાના કુશ ચૌધરીએ નેપાળ ખાતે યોજાયેલ કબડીની રમતમાં ગોલ્ડ મેડલ મેળવી બનાસકાંઠા નહીં પરંતુ ગુજરાતનું નામ કર્યું રોશન.

કાંકરેજ તાલુકાના તાણા ગામના તક્ષશિલા મિત્ર મંડળનાં સભ્યો દ્વારા કોરોના વેક્સિંન માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું.

ગુજરાતના સ્થાપના દિન નિમિતે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના માર્ગ દર્શન થી મારું ગામ કોરોના મુક્ત ગામ નું અભ્યાન શરૂ કરવામાં આવ્યું હતી.

થરાદ બસ ડેપોની જુની બસને પાલનપુર મૂકવા જતા હતા તે સમયે ટોઇંગ કરેલ જૂની બસનું સ્ટેરીંગ ફેઇલ

98 વર્ષીય દિલીપ કુમારને હોસ્પિટલમાંથી રજા મળી, સાયરાએ કહ્યું- રૂટીન ચેકઅપ હતું.

અમદાવાદ સિવિલ બહાર મહિલાનું ઓક્સિજન 45 થતાં રોડ પર સારવાર કરી, 1200 બેડની હોસ્પિટલ એક બેડની પણ વ્યવસ્થા ન કરી શકી!

ગોધરામાં જન સાધારણ ટ્રેનમાં શંકાસ્પદ કોરોનાના દર્દીનું મોત; જનરલ કોચમાં મુસાફરની લાશ કલાકો સુધી રઝળતી રહી.

પાટણના બાલિસણા ગામે સ્મશાનમાં નવી સગડી દાન આપનાર દાતાની જ ત્યાં પ્રથમ અંતિમવિધિ થઈ.

ગુજરાતમાં 1.24 કરોડ લોકોએ રસી લીધી, પ્રથમ દિવસે 18+ના 55 હજાર યુવાનોએ ડોઝ લીધો.

સુરત : PPE કીટ પહેરીને કોવિડ હોસ્પિટલમાં ચોરી કરતો વ્યક્તિ ઝડપાયો, દર્દીઓના મોબાઈલ કરતો હતો ચોરી.

સુરતમાં 18+ના યુવકોને રસી મૂકવાનું શરૂ કરાતા જ સેન્ટરો પર લાઈન લગાવી કોરોનાને હરાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો.

દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજન દોઢ કલાક મોડો પહોંચ્યો, 8ના મોત, એક ડોક્ટર પણ સામેલ.

સીરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી વેક્સિનનો જથ્થો ઈન્ડિગો એરલાઇન્સ. મારફતે અમદાવાદ આવ્યો, તમામ વેક્સિનનો જથ્થો ગાંધીનગર મોકલાયો.

રેમડેસીવર ઈન્જેકશન કૌભાંડ મામલો.
રેમડેસીવર ઈન્જેકશન કૌભાંડ મામલો.
48 કલાકમાં કમોસમી વરસાદની આગાહી, ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં પડી શકે છે વરસાદ.

કોરોના : થોડા અઠવાડિયા માટે લોકડાઉન કરો, તો જ સ્થિતિમાં સુધારો થશે, અમેરિકન ડોક્ટરની ભારતને સલાહ.

અમદાવાદમાં કોરોના સિવાય સામાન્ય તાવ, શરદી-ઉધરસ તથા ઝાડા-ઉલટી જેવા રોગોમાં વધારો, ખાનગી ક્લિનિક બહાર દર્દીઓની લાઈન લાગી