કાશ્મીરમાં રેલવેને 4 મહિનાનું રાશન ભેગું કરવાનો આદેશ! અબ્દુલ્લાના ટ્વીટની હકીકત જાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-29 12:18:48
  • Views : 517
  • Modified Date : 2019-07-29 12:18:48

કાશ્મીરમાં કંઇક થવાના ભણકારા વચ્ચે અફવાઓનું બજાર ગરમાગરમ છે. એવામાં જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ એક ટ્વીટ કરી જેમાં તેમણે કહ્યું કે ઘાટીના લોકો પર આ તોહમત લગાવું સરળ છે કે તેઓ ડર ફેલાવી રહ્યા છે પરંતુ એવા સત્તાવાર આદેશનું શું કરીએ જેમાં કાશ્મીર ઘાટીમાં કાયદો વ્યવસ્થા બગડ્યા વગર તૈયારીઓની વાત થઇ રહી છે અને તેના પર ભવિષ્યવાણીઓ થઇ રહી છે. તેમણે એ પ્રશ્ન પૂછયો છે કે સરકાર ચુપ કેમ છે? આપને જણાવી દઇએ કે જે સરકારી આદેશની ઉમર અબ્દુલ્લા વાત કરી રહ્યા હતા તે તેમણે પોતાના ટ્વીટમાં પણ સંલગ્ન કર્યું 

Download Our B K News Today App



Related News