બોલેરો અને કાર વચ્ચે અકસ્માતમાં સાળા-બનેવીનું મૃત્યુ, મિત્ર ઇજાગ્રસ્ત; આજે જ હતા નાની બહેનોના લગ્ન.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2021-03-15 17:19:13
- Views : 506
- Modified Date : 2021-03-15 17:19:13
રાજસ્થાનના ઝુંઝુનુંના બગડ પોલીસ સ્ટેશન વિસ્તારના નૂનિયા ગોઠડાંના પેટ્રોલ પંપ પાસે રવિવારે સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર સાળા-બનેવી મોતને ભેટ્યા હતા. અકસ્માતમાં તેમનો એક મિત્ર ઇજાગ્રસ્ત થયો હતો. જાણકારી મુજબ બપોરે બે વાગે ઝુંઝુનુંથી ચિડાવા તરફ જઇ રહેલ બોલેરોનો સામેથી આવી રહેલ કાર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બેકાબૂ બનેલી કાર નજીકના ખેતરમાં જઈને પલટી ગઈ હતી.
કારમાં સવાર ચિડાવામાં રેલવે સ્ટેશન નજીક રહેતા માનોતા રહેવાસી રાહુલ (22)પુત્ર અવધેશ ધનખડ અને સૂરજગઢનો રહેવાસી તેના બનેવી વિક્રમ(25)પુત્ર સત્યનારાયણ અને મિત્ર ચિડાવા રહેવાસી મંજીત સવાર હતા. તેમાંથી રાહુલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેના બનેવી વિક્રમનું બીડીકે હોસ્પિટલ ઝુંઝુનુ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત મંજીતને સીકર રેફર કરવામાં આવ્યો હતો.
અકસ્માતમાં શિકાર બનેલા રાહુલની બહેન પિન્કી અને બહેન પૂજાના સોમવારે લગ્ન થવાના છે. પિન્કીનિ જાણ ભૂરાસરથી તેમનં પૂજાની જાન સોલાનાથી આવવાની છે. ત્રણેય યુવક ભૂરાસર ભોજનના આમત્રણ પર જઇ રહ્યા હતા. રસ્તામાં જ આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ રાહુલના પિતા નિવૃત્ત આર્મીમેન અવધેશ ધનખેડ તેમનં લગ્નમાં સામેલ થવા આવેલા સંબંધી ચિડાવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ તરફ અકસ્માતના બંને બહેનોના ભાઈનુ મૃત્યુ થયાની ખબર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોક ફેલાઈ ગયો હતો. લગ્નની ખુશીઓ શોકમાં ફેરવાઇ ગઈ હતી. ઘરમાં બંને બહેનોના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. ગીતો ગાવામાં આવી રહ્યા હતા. રીત-રિવાજ નિભાવવામાં આવી રહ્યા હતા. પરંતુ આ દુર્ઘટનાના સમાચાર મળતા જ શોક પ્રસરી ગયો હતો.
ચિડાવા-ઝુંઝુનું માર્ગ પર રવિવારે સરકાયેલ અકસ્માતમાં મૃત્યુ પામેલ સુરાજગઢના રહેવાસી વિક્રમ પોતાના પરિવારનો એકનો કે પુત્ર હતો. વિક્રમ ગુજરાતમાં ખાનગી વેટરનરી ડોકટરનુ કામ કરતો હતો. ચિડાવા ખાતે સાસરિયાંમાં પત્નીની બહેનના સોમવારે લગ્નમાં હાજરી આપવા મામતે ગુજરાતથી અહીં પહોંચ્યો હતો. હજી તો એક જ વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા. વિક્રમના પિતા સત્યનારાયણ સેનામાં ડ્રાઈવર છે, જે હાલમાં રજા પર છે. મૃત્યુના સમાચાર મળતા જ તેમના નિવાસ સ્થાને ચિડાવા રોડ ચૂંગી નાકા વિસ્તારમાં શોક પ્રસરી ગયો હતો. રાહુલ બંને બહેનોનો એક જ ભાઈ હતી. રાહુલની મોટો બહેન પંકજના લગ્ન બે વર્ષ પહેલા વિક્રમ સાથે થયા હતા. જ્યારે નાની બહેન પિંકીના લગ્ન સોમવારે થવાના હતા.
આ અકસ્માત સમગ્ર પરિવારને જીવનભરનું દુખ આપી ગયો છે. સૌથી મોટો સવાલ તે છે કે રસ્તાઓ પર આ રીતે ખુશીઓને ક્યાં સુધી કચડવામાં આવશે. જે જગ્યાએ આ અકસ્માત સર્જાયો છે. તે ખૂન જ ભયાનક વળાંક છે. ઝુંઝુનું ચિડાવા વચ્ચે આ હાઇવે છે. જેના પર ભારે વાહનોની અવર-જવર રહે છે. ઘણા લાંભા સમયથી રસ્તાને ફોરલેન કરવાની માંગ ઉઠી રહી છે, પરંતુ તે છતાં પણ તેની તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.
રવિવારે અકસ્માત બાદ ફરી એક વખત આ માંગ ઉઠી છે, પરંતુ સવાલ તે છે કે આખરે જવાબદાર અધિકારી ક્યાં સુધી આ બાબતે ધ્યાન નહીં આપે. નગરપાલિકાના અધ્યક્ષ સુમિત્રા સૈની, ઉપાધ્યક્ષ વિપિન નૂનિયા અને નૂનિયા ગોઠડાંના સરપંચ અમર સિંહ, ઓજટૂ સરપંચ વિનોદ ડાંગી, એનએસયુઆઈ પૂર્વ જીલ્લાધ્યક્ષ વિકાસ કટેવા, લાંબા ગોઠડાં સરપંચ સંજય સૈનીએ ડિવાઈદાર યુક્ત ફોરલેન બનાવવાની માગ કરી છે.
Related News
આ વર્ષે બહેનોને ભાઈઓ માટે રાખડી ખરીદવી મોંઘી પડશે, કાચા માલમાં ભાવ વધારાથી...
- by B.K.NEWS DAINIK
- July 6, 2021, 4:04 pm
- 385
કોરોનાના કેસોમાં ઘટાડો થતાં હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં...
- by B.K.NEWS DAINIK
- July 6, 2021, 12:02 pm
- 418
ગુજરાતીઓથી માઉન્ટ આબુ ઉભરાયું, દોઢ વર્ષ બાદ સૂમસામ રસ્તાઓ પર રોનક જોવા...
- by B.K.NEWS DAINIK
- July 5, 2021, 4:38 pm
- 413
ઉદયપુર : પત્ની માતાની સંભાળ માટે પિયર જતી તો પતિ શંકા કરતો, પતિએ પત્નીને 30...
- by B.K.NEWS DAINIK
- July 1, 2021, 4:52 pm
- 463
રાજસ્થાનમાં વેક્સિનનું વેસ્ટેજ, 35 સેન્ટર્સના કચરામાં મળી 500 શીશી, એમાંથી...
- by B.K.NEWS DAINIK
- May 31, 2021, 2:12 pm
- 366
રાજેસ્થાન : ગેહલોતે કહ્યું- કેન્દ્ર સરકાર આંકડાબાજી છોડીને વેક્સિન આપે,...
- by B.K.NEWS DAINIK
- May 25, 2021, 4:22 pm
- 363
ગુજરાતની નજીક આવેલા રાજસ્થાનના ડૂંગરપુરમાં કોરોનાથી 255 બાળકો સંક્રમિત,...
- by B.K.NEWS DAINIK
- May 24, 2021, 11:47 am
- 777
તાઉ-તે : દિલ્હીમાં વરસાદનો 120 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, રાજસ્થાનમાં 14 કલાક...
- by B.K.NEWS DAINIK
- May 20, 2021, 5:29 pm
- 432
રાજેસ્થાન : પૂર્વ સીએમ જગન્નાથ પહાડિયાનું 89 વર્ષની વયે કોરોનાથી થયું નિધન; 13...
- by B.K.NEWS DAINIK
- May 20, 2021, 1:25 pm
- 334
રાહતભરી ખબર, ચાર રાજ્યોમાં કોરોનાનું તાંડવ શમ્યું, 24 કલાકમાં એક પણ મોત...
- by B.K.NEWS DAINIK
- May 10, 2021, 5:42 pm
- 547
રાજસ્થાનમાં 14 દિવસના લોકડાઉનને પગલે ગુજરાત-રાજસ્થાન બોર્ડર સીલ, એસ.ટી...
- by B.K.NEWS DAINIK
- May 10, 2021, 12:33 pm
- 596
રાજસ્થાન અને દિલ્હીએ લોકડાઉન લબાવ્યું, ઉત્તરપ્રદેશે 17મે સુધી કોરોના...
- by B.K.NEWS DAINIK
- May 9, 2021, 1:46 pm
- 308
રાજેસ્થાન : મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ સંક્રમિત થયા, એક દિવસ પહેલાં જ...
- by B.K.NEWS DAINIK
- April 29, 2021, 12:32 pm
- 283
ડમ્પરના ટાયરની નીચે આવી જતા ઘટના સ્થળે મોત, ડ્રાઈવરની બેદરકારીએ ભોગ...
- by B.K.NEWS DAINIK
- April 5, 2021, 5:37 pm
- 559
રાજેસ્થાન માર્ગ અકસ્માતમાં સાંચોર કોંગ્રેસના નેતાનો પરિવાર વિખરાયો;...
- by B.K.NEWS DAINIK
- April 4, 2021, 1:24 pm
- 9028
રાજસ્થાનમાં માતાએ જમાઈની સાથે મળીને 3 લાખમાં પુત્રની હત્યા કરાવી નાખી,...
- by B.K.NEWS DAINIK
- April 2, 2021, 1:29 pm
- 619
રાજસ્થાન કે મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા લોકોને લઇને રાજ્ય સરકારનો મોટો...
- by B.K.NEWS DAINIK
- March 31, 2021, 11:56 am
- 3719
શેઠાણીને નોકર સાથે થયો પ્રેમ, અડચણરૂપ બનેલો પતિ આંગણામાં ઉંઘતો હતો ત્યારેજ...
- by B.K.NEWS DAINIK
- March 27, 2021, 3:44 pm
- 4738
અઢી કલાક વિસ્ફોટો થયા, 15 કલાક હાઇવે બંધ; 1 KM દૂર સુધી સિલિન્ડર્સના ટુકડા...
- by B.K.NEWS DAINIK
- March 24, 2021, 3:01 pm
- 5691
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બાદ હવે રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કફર્યૂ,...
- by B.K.NEWS DAINIK
- March 21, 2021, 6:14 pm
- 363
બોલેરો અને કાર વચ્ચે અકસ્માતમાં સાળા-બનેવીનું મૃત્યુ, મિત્ર ઇજાગ્રસ્ત; આજે...
- by B.K.NEWS DAINIK
- March 15, 2021, 5:19 pm
- 506
રાજસ્થાન સરકારે RTPCR ટેસ્ટ ફરજિયાત કરતાં માઉન્ટ આબુ, જેસલમેર, ઉદયપુર,...
- by B.K.NEWS DAINIK
- March 12, 2021, 12:14 pm
- 469
MP અને રાજસ્થાન સહિત 7 રાજ્યમાં આવતીકાલે કરા સાથે માવઠું પડવાની...
- by B.K.NEWS DAINIK
- March 12, 2021, 11:42 am
- 539
રાત્રે લગ્ન થયા સવારે યુવકનું માર્ગ અકસ્માતમાં નિધન, આખા પરિવારમાં શોકની...
- by B.K.NEWS DAINIK
- March 11, 2021, 4:20 pm
- 605
આગ્રા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 6નાં મોત, હવાની ક્વોલિટી ખરાબ; સવારે પણ...
- by B.K.NEWS DAINIK
- February 13, 2021, 12:28 pm
- 334
રાજેસ્થાન ભરતપુરની મહિલા પાંચ મહિનાથી કોરોના સંક્રમિત; 31 વખત ટેસ્ટ...
- by B.K.NEWS DAINIK
- January 22, 2021, 12:14 pm
- 422
ઝાલોરમાં હાઈટેન્શન લાઈનની ઝપટમાં આવીને બસમાં લાગી આગ, 6 મુસાફરો જીવતા...
- by B.K.NEWS DAINIK
- January 17, 2021, 11:28 am
- 291
વેક્સીન લગાવ્યા પછી 3 હેલ્થવર્કરની તબિયત બગડી, ખાલી પેટે રસી લીધી હતી;...
- by B.K.NEWS DAINIK
- January 16, 2021, 3:33 pm
- 1135
બેભાન કરવા માટે માલિકના પરિવારને દવા ભેળવીને સૂપ પીવડાવ્યો, ભાઈએ ઈન્કાર...
- by B.K.NEWS DAINIK
- January 9, 2021, 3:08 pm
- 564
ગાઝિયાબાદ સ્મશાનમાં ગેલેરીની છત પડવાથી 5 લોકોનાં મોત, 50 ઘાયલ; બચાવ કામગીરી...
- by B.K.NEWS DAINIK
- January 3, 2021, 2:45 pm
- 342
જયપુર શહેરના પર્યટક સ્થળ જલમહાલના નૌકાઓ પર આઠ કાગડાઓ મૃત હાલતમાં મળી,...
- by B.K.NEWS DAINIK
- January 3, 2021, 1:33 pm
- 375
10 જાન્યુઆરી સુધીમાં, 27 મુસાફરો બુક કરાશે, રોયલ ટ્રેન ફેબ્રુઆરીમાં દોડશે,...
- by B.K.NEWS DAINIK
- January 3, 2021, 11:34 am
- 325
બાઇક સવારને ઇલેક્ટ્રિક વાયર પડી, સ્થળ પર જ મોત નીપજ્યું; લોકોએ...
- by B.K.NEWS DAINIK
- January 2, 2021, 1:45 pm
- 291



