ફરીથી વિવાદમાં અમદાવાદની LG હોસ્પિટલ, દર્દીઓને હાલાકી પડતા વિપક્ષ મેદાને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-17 16:45:57
  • Views : 475
  • Modified Date : 2025-03-17 16:45:57

LG હોસ્પિટલનું વાર્ષિક બિલ કરોડોનું છતાં લાઇટમાં ધાંધિયાને લઇને વિપક્ષ નેતાએ કોર્પોરેશન પર નિશાન તાક્યુ હતું. લાઇટ બિલ ભરવા છતાં એલજી હોસ્પિટલમાં લાઇટ સપ્લાયના ધાંધિયાને લઇને તેમણે કહ્યું કે જે અધિકારીઓની બેદરકારી હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ

અમદાવાદની LG હોસ્પિટલમાં લાઇટ ગૂલ થતા વિપક્ષના નેતાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વિપક્ષ નેતાએ LG હોસ્પિટલની મુલાકાત કરી કોર્પોરેશન સામે સવાલ ઉઠાવ્યા હતા. LG હોસ્પિટલમાં લાઇટ ગૂલ થતા અનેક દર્દીઓને હાલાકી પડી હતી.

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

LG હોસ્પિટલનું વાર્ષિક બિલ કરોડોનું છતાં લાઇટમાં ધાંધિયાને લઇને વિપક્ષ નેતાએ કોર્પોરેશન પર નિશાન તાક્યુ હતું. લાઇટ બિલ ભરવા છતાં એલજી હોસ્પિટલમાં લાઇટ સપ્લાયના ધાંધિયાને લઇને તેમણે કહ્યું કે જે અધિકારીઓની બેદરકારી હોય તેમની સામે કાર્યવાહી થવી જોઈએ જો કે પાવર સપ્લાય કટ થવાની ઘટના પહેલીવાર બની હોવાનો હોસ્પિટલે ખુલાસો કર્યો.

હોસ્પિટલનું જનરેટર ચાલુ થતા પાંચ મિનિટ જેટલો સમય લાગ્યો હતો.. ICU માં પાવર બેક બેટરી હોય છે માટે તે દર્દીઓને કોઈ તકલીફ નથી પડી તેવુ પણ હોસ્પિટલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

ચપ્પાથી હુમલો કરનારા હાથ જોડતા થઇ ગયા, હવે સુરતમાં પોલીસે આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન


મહત્વનું છે કે એલજી હોસ્પિટલમાં લાઇટ ગુલ થતા દર્દીઓને હાલાકી પડી હતી. હોસ્પિટલ દ્વારા વાર્ષિક 4 કરોડ કરતા પણ વધારે રકમનું લાઇટબીલ ભરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો વાર્ષિક અંદાજે 18 કરોડ જેટલું લાઇટબીલ ભરે છે.

Download Our B K News Today App



Related News