રાષ્ટ્રીય સમાચાર
Recent News of રાષ્ટ્રીય સમાચાર
ધોનીનો 'વિરાટ' રેકોર્ડ તોડશે, ઇન્ડિઝ સામે પહેલી ટેસ્ટ જીતતા મળશે આ ખાસ સિદ્ઘિ
ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જો વધુ એક ટેસ્ટ મેચમાં જીત મેળવી લેશે તો ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા માટે સૌથી વધુ જીત મેળવનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી દેશે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઐતિહાસિક સ્તરે, કેવડિયાનો ગોરા બ્રિજ 6 દિવસથી બંધ
ડેમની સપાટી વધીને 133.06 મીટર પર પહોંચી છે. જેને લઇ હાલ ડેમના 15 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે.
બોપલમાં પાણીની ટાંકી તૂટ્યા બાદ તંત્ર જાગ્યું, લીધો મોટો નિર્ણય અને શરૂઆત કરી દેવાઈબોપલમાં પાણીની ટાંકી તૂટ્યા બાદ તંત્ર જાગ્યું, લીધો મોટો નિર્ણય અને શરૂઆત કરી દેવાઈ
લોકોની ફરિયાદ બાદ આ તમામ ટાંકીનો તોડવાનો નિર્ણય કરાયો છે.
ચંદ્રયાને લોન્ચિંગના ૨૯ દિવસ બાદ સૌથી મુશ્કેલને પાર કર્યું ભારતની સિદ્ધિ ચંદ્રયાન-૨ અંતે સફળરીતે ચંદ્રની કક્ષામાં
ચંદ્રના ત્રણ લાખ ૮૪ હજાર કિલોમીટરના સફર ઉપર નિકળેલા ચંદ્રયાન-૨ હવે મિશનથી માત્ર ૧૮૦૦૦ કિલોમીટરના અંતરે સાતમીએ નવો ઇતિહાસ
મહારાષ્ટ્ર પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા બોલિવુડ સેલેબ્સ, મુખ્યમંત્રીએ માન્યો આભાર
દેશના ઘણા વિસ્તારો પૂરગ્રસ્ત થયા છે. મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પૂરને કારણે ખેતી પર અસર થઇ છે જ્યારે પાકને પણ નુકસાન થયું છે. પૂર પીડિતોની મદદ માટે બોલિવુડની મોટી હસ્તીઓ આગળ આવી છે.
એક સમયે બસની ટિકિટો વેચતો હતો, આજે તેની ફિલ્મની એક ટિકિટ માટે લોકો મરી જાય છે
આ માનવીને કિડનીની સીરિયસ બીમારી હતી કે જેને કારણ તે પાસેની જ હોસ્પિટલમાં ભરતી હતો.
પ્રદૂષણ માટે સૌથી ડેન્જરસ SO2 પેદા કરવામાં ભારતનું કચ્છ વિશ્વમાં મોખરે
પ્રદૂષણ માટે સૌથી ડેન્જરસ SO2 પેદા કરવામાં ભારતનું કચ્છ વિશ્વમાં મોખરે
કાશ્મીરીઓ માટેની હેલ્પલાઈન પર પાકિસ્તાનીઓની ગાળાગાળી
કાશ્મીરી નાગરિકોની મદદ માટે સીઆરપીએફ દ્વારા મદદગાર હેલ્પલાઈન લોન્ચ કરવામાં આવી છે.
ભારે વરસાદ બળદગાડાં ચલાવનારાઓને ફળ્યો, દિલ્હીવાસીઓની મજબૂરી વચ્ચે કરી ધૂમ કમાણી
હકીકતમાં મૂશળધાર વરસાદના કારમે હાલ દિલ્હીના અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે
ગુજરાત પર વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પછી ઉત્તર ભારતના ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદી તોફાન શરૂ થયું છે.
હજુ વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી 24 કલાક અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં સીઝનનો સરેરાશ 88.59 ટકા વરસાદ નોંધાયો
વીજળી બિલ ભરવા લાંબી લાઇનોમાં ઉભવાની ઝંઝટ પૂરી, હવે બેંક એકાઉન્ટમાંથી સીધા પૈસા કપાશે
ગુજરાત વીજ કંપની લિમિટેડે ઇસીએસ એટલે કે ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ ડેવલપ કરી છે.
કોંગ્રેસે લદ્દાખને ક્યારેય મહત્વ આપ્યું નથી, એટલે જ ચીન ડેમચોક સુધી ઘુસી આવ્યુંઃ લદ્દાખ સાંસદ નામગ્યાલ
અનુચ્છેદ 370 મુદ્દે સંસદમાં આપેલા ભાષણથી લદ્દાખના ભાજપા સાંસદ નામગ્યાલ ચર્ચામાં છે
ગુજરાતમાં ઘૂસ્યો આ અફઘાની આતંકી
ભારતભરમાં ઓગષ્ટ મહિનાની શરૂઆતથી જ આતંકી હુમલાને લઇને ઇનપુટ આપવામાં આવ્યા હતા
PM મોદીના નેતૃત્વથી ફફડી ગયા ઇમરાન ખાન, ડરી ગયેલા પાક
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ભારતના પરમાણુ હથિયારોની સુરક્ષાને લઇ ચિંતા વ્યક્ત થતા
ગુજરાતના ત્રણ તાલુકામાં મેઘરાજાની 'સદી' : 100 ઈંચથી વધુ વરસાદ
- કચ્છમાં ગત વર્ષે 18 ઓગસ્ટ સુધી 2.67 ઈંચ વરસાદ પડયો હતો જ્યારે આ વખતે 46.57 ઈંચ
કશ્મીરમાં 14 દિવસ પછી આજે પહેલીવાર પ્રાયમરી સ્કૂલો ઉઘડી
ખીણ વિસ્તારમાં નોર્મલ જનજીવન સ્થપાઈ રહ્યાનો દાવો
હવે જે વાતચીત થશે તે માત્ર પોક પર થશે રાજનાથની સ્પષ્ટ વાત
બાલાકોટમાં ભારતે ભીષણ હુમલાઓ કરીને ભારે નુકસાન કર્યું હતું તે બાબતની કબૂલાત હવે પાકિસ્તાની વડાપ્રધાન કરી ચુક્યા છે રાજનાથસિંહનો ઘટસ્ફોટ
CM આદિત્યનાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે કરી મુલાકાત, મંત્રીમંડળ વિસ્તરણની અટકળો તેજ
આ મુલાકાત બાદથી જ ઉત્તર પ્રદેશના મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વહેતી થઇ હતી.


