એસટી નિગમ દ્વારા અમદાવાદથી જયપુર માટે વોલ્વો સ્લીપર પ્રીમિયમ સર્વિસ શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-12 16:21:03
  • Views : 339
  • Modified Date : 2019-10-12 16:21:03

ગુજરાત એસટી નિગમ દ્વારા અમદાવાદથી જયપુર માટે વોલ્વો સ્લીપરની પ્રીમિયમ સર્વિસ શરૂ કરાઈ છે. આ પહેલાં  અમદાવાદથી વોલ્વો સીધી નાથદ્વારા વોલ્વો સેવા ચાલુ કરાઈ  હતી અમદાવાદથી ઉદયપુર જવા માટે પણ રાજસ્થાન નિગમ દ્વારા બસ ચલાવવામાં આવી રહી છે.હવે અમદાવાદથી જયપુર સ્લીપર વોલ્લો બસ સેવા શરુ કરવામાં આવી કનિદૈ લાકિઅ છે. ગુજરાતમાંથી અકિલા એક રાત્રિના સફરમાં અમદાવાદથી મુસાફરોને જ્યપુર પહોંચાડી શકાય તેવો સમય એસટી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.     અમદાવાદ-જયપુર કનિદૈ લાકિઅ પ્રીમિયમ બસ સર્વિસ અમદાવાદથી દરરોજ સાંજે 7.00 વાગે ઊપડશે અને બીજા અકીલા દિવસે સવારે 8.00 વાગે જયપુર પહોંચશે. જયપુરથી અમદાવાદ પરત કનિદૈ લાકિઅ આવવા માટે સાંજે 4.30 વાગે ઊપડશે અને તે બીજા દિવસે વહેલી સવારે 5.30 વાગે અમદાવાદ પહોંચાડશે. વાયા મહેસાણા, પાલનપુર, આબુ રોડ, સિરોહી, પાલી, કનિદૈ લાકિઅ અજમેર થઈને આ બસ દોડશે.   બસ સર્વિસનું અમદાવાદથી જયપુરનું ભાડું 1361 રૂપિયા રાખવામાં આવ્યું છે. અમદાવાદથી જયપુર સુધી ટ્રેનનું ભાડું સેકન્ડ કનિદૈ લાકિઅ ACમાં 1340 રૂપિયા અને થર્ડ ACમાં 930 રૂપિયા છે. અમદાવાદથી જયપુર વોલ્વો શરુ થવાથી બસમાં જ સફર કરનારા લોકોને રાહત રહેશે. આમ જે લોકો ફક્ત કનિદૈ લાકિઅ બસમાં સફર કરવા માટે ટેવાયેલા છે તેમના માટે રાહતની મુસાફરી રહેશે.

Download Our B K News Today App



Related News