ગુજરાત
Recent News of ગુજરાત
પાટણમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઇ વિશાળ રેલી યોજી
જુદી-જુદી ૭ કેડરના ૬૦૦ થી વધુ કર્મચારીઓ રેલીમાં જોડાયા
દિયોદરના ફોરાણા ગામે મંદિરમાં ચોરી
દાનપેટી ગામના સીમાડે મૂકી અંદરની ૨૦ હજાર જેટલી રકમ અને સોનાનું લોકેટ લઈ ચોર પલાયન
ઢીમા સપ્રેડા કેનાલ પર ડામર રોડનું કામ અધૂરું હોવાથી કેનાલમાં ગાબડાઓ
ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ પર પુરાણનો સદંતર અભાવ
કોંગ્રેસની વિધાનસભા કૂચ વેળા હલ્લાબોલથી ફેલાયેલ તંગદિલી
હલ્લાબોલ અને દેખાવો દરમિયાન અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા સહિત ૮૦૦થી વધુની અટકાયત કોંગ્રેસ દ્વારા સત્રના પહેલા દિવસે દેખાવો યોજાયા
Jio યુઝર્સ માટે મોટી રાહત, કંપનીએ ફરીથી લોન્ચ કર્યાં આ સસ્તા પ્લાન
Jio યુઝર્સ માટે મોટી રાહત, કંપનીએ ફરીથી લોન્ચ કર્યાં આ સસ્તા પ્લાન
રાતની ઠંડી ઓછી થશે, દિવસે વાદળો આવે અને પવનો વાય
રાતની ઠંડી ઓછી થશે, દિવસે વાદળો આવે અને પવનો વાય
અનાજ મંડી આગ દિલ્હી, બિહાર દ્વારા વળતર ઘોષિતનવી
અનાજ મંડી આગ દિલ્હી, બિહાર દ્વારા વળતર ઘોષિતનવી
દિલ્હી અનાજ મંડી વિસ્તારમાં ભીષણ આગ ઃ ૪૪ ભડથુ થયાનવી
દિલ્હી અનાજ મંડી વિસ્તારમાં ભીષણ આગ ઃ ૪૪ ભડથુ થયાનવી
અમીરગઢ અને દાંતીવાડા તાલુકાનો દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
અમીરગઢ અને દાંતીવાડા તાલુકાનો દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પાટણ-ડીસા હાઇવે ઉપર બાવળો રોડ ઉપર આવી જતાં વાહન ચાલકો પરેશાન
પાટણ-ડીસા હાઇવે ઉપર બાવળો રોડ ઉપર આવી જતાં વાહન ચાલકો પરેશાન
ધાનેરામાં ઉમિયા માતાજીના રથનું કરાયું ભવ્ય સ્વાગ
ધાનેરામાં ઉમિયા માતાજીના રથનું કરાયું ભવ્ય સ્વાગ
કોતરવાડા પંથકમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોના હિતમાં આવેદનપત્ર આપ્યું
કોતરવાડા પંથકમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોના હિતમાં આવેદનપત્ર આપ્યું
ચોરીના બે મોટર સાયકલ સાથે બે આરોપીઓને પકડી પાડતી ગાંધીનગર એલ.સી.બી.-ર
વાહન ચોરીના ગુના બનતા અટકાવવા ગાંધીનગર શહેર વિસ્તારમાં પેટ્રાલિંગમાં હતા
સિદ્ધપુરમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ ૬ મકાનોના તાળા તૂટયા
તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા ચડ્ડી બનિયાન ધરી ટોળકી હોવાનું અનુમાન
થરાદમાં ચાલતુ કુટણખાતુ બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું
થરાદમાં શહેરમાં અન્ય જગ્યાઓએ સમાજીક રીતે ખરાબ સંસ્કારો પેદા થાય છે અને તેને અટકાવી શકાય તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે
પાટણમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની માંગ સાથે કોંગ્રેસના ધરણા
કલેકટરને આવેદનપત્ર આપી પરીક્ષા રદ કરવાની માંગ કરી
ધાનેરા પોલીસે નાનુડા ગામ પાસેથી દારૂ ભરેલ ગાડી ઝડપ આરોપી ફરાર
ગાડીમાંથી મળી આવ્યો ૪.૭૨ લાખનો વિદેશી દારૂ અને બે મોબાઇલ
ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ સુરક્ષાદળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણસ્વીકાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૈનિક કલ્યાણ નિધિમાં ફાળો અર્પણ કર્યો
સૌ નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા અનુરોધ
ડીસામાં કોટ બનાવતા સર્જાયું ધમાસાણ
પોલીસે આવી મામલો થાળે પાડયો


