કોતરવાડા પંથકમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ખેડૂતોના હિતમાં આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-09 12:48:02
  • Views : 516
  • Modified Date : 2019-12-09 12:48:02

દિયોદર તાલુકામાં અતિવૃષ્ટિ અસરગ્રસ્ત ખેડૂતો સરપંચો સહિત જિલ્લા પંચાયત સદસ્ય નરસિંહભાઈ રબારીએએ વળતરની માંગ સાથે બનાસકાંઠા કલેક્ટરને અવેદપત્ર આપ્યુ હતું.તાજેતરમાં કોતરવાડા જિલ્લા પંચાયત વિસ્તારના ગામોમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ થતાં ખેડૂતો અને ખેતીવાડીને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ખેતીવાડી સદંતર નિષ્ફળ થતાં ખેડૂતો બરબાદ થઇ ગયા છે. ત્યારે વિવિધ સંગઠનો દ્વારા માંગણી કરતા સરકારે ખેડૂતોને સહાય યોજના અંતર્ગત જાહેર કરી એમાં દિયોદર તાલુકાના અને ખાસ કરીને કોતરવાડા જિલ્લા પંચાયત વિસ્તારના આજુબાજુના વિસ્તારના ગામોમાં  ૧૩૫૦૦ જ્યારે અહીં માત્ર ૪૦૦૦ હજાર જેવી નહિવત સહાય જાહેર થતાં ખેડૂતોમાં વ્યાપક રોષ ફેલાયો હતો. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન હોવા છતાં અને વધુ વરસાદ નોંધાયો હોવા છતાં વરસાદ માપણીના મીટર વરસાદ ઓછો બતાવ્યો. આ કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. ત્યારે કોતરવાડા જિલ્લા પંચાયત સદસ્ય નરસિંહભાઈ દેસાઈની આગેવાની હેઠળ કલેકટર કચેરી પાલનપુર ખાતે ખેડૂતો અને સરપંચો સાથે આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે ફરીથી સર્વે થાય, સાચો સર્વે થાય, નુકસાનના પ્રમાણે સહાય મળે.  જ્યાં સુધી નવેસરથી સર્વે કે 


Download Our B K News Today App



Related News