ગુજરાત
Recent News of ગુજરાત
શિહોરી પાસે ડમ્પર ચાલકે ચાર ઊંટને અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત
ઓવરલોડ રેતી ભરી હોવાના કારણે ડમ્પર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો
ડીસા હાઇવે પર વાહનની ટકકરથી અજાણ્યા વ્યક્તિનું મોત
મૃતકના હાથ પર હિન્દીમાં "જગમોહન જરાઇ" લખેલું છે
બનાસકાંઠામાં કોંગ્રેસ પાસેથી ચાર તા. પં. સરકી, ૧૦ પર ભાજપનો કબજો
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાલુકા પંચાયતોમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ
સંત સરોવરમાં સ્થાનિક માછીમારો બેફામ ઃ પોલિસ મૂક પ્રેક્ષક
સહેલાણીઓ સામે દંડો ઉગામતિ પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે કરાતા આંખ આડા કાન
કેદારનાથ મહાદેવના શિવલિંગની પાછળ એક અનેરી શિવ ભક્તિનો મહિમા
શ્રાવણ મહિનામાં પણ અહી મોટો બંધ કરીને ગામમાં પ્રસાદીનું વહેંચણી કરવામાં આવતી હોય છે
ગૌશાળાના સંચાલકોએ ડીસાની નાયબ કલેકટર કચેરીમાં રામધૂન બોલાવી અનોખો વિરોધ દર્શાવ્યો
બનાસકાંઠા જિલ્લાના ૧૫૪ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ડીસાની નાયબ કલેકટર કચેરીના પ્રાંગણમાં બેસી રામધૂન બોલાવી હતી
ભારે હોબાળા અને ધમાલ વચ્ચે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી રદ, કોંગ્રેસના સભાખંડમાં જ ધરણાં
ભાજપના ટર્મિનેટ કરાયેલા ૬ સભ્યો સભાખંડના દરવાજા સુધી ધસી આવ્યા, પોલીસની શંકાસ્પદ ભૂમિકાના આક્ષેપ
ગુજરાત પોલીસની વિશેષ હેલ્મેટ ડ્રાઇવઃ 9થી 20 સપ્ટેમ્બર સુધી હેલમેટ પહેર્યાં વગર નીકળ્યાં તો દંડ ભરવો પડશે

અમદાવાદમાં સવારે 6 વાગ્યાથી રાતના 11 સુધી AMTSના 149 રૂટ પર 700 અને BRTSના 13 રૂટ પર 222 બસો દોડશે

નર્મદામાં શરીર પર દારૂની બોટલો બાંધીને બુટલેગરની દારૂની હેરાફેરી, પોલીસ પણ દંગ રહી ગઇ

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સતત ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યાં

રાજ્ય સરકાર પ્રતિ 20 કિલો રૂ.1055ના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે, ઓનલાઈન રજિસ્ટ્રેશન બાબતે ટૂંક સમયમાં નિર્ણય

વડોદરામાં હેલ્મેટનો દંડ ફટકારતા પોલીસ અને બાઇક ચાલકો વચ્ચે તું-તું મેં-મેં, કેટલાક તો પોલીસને જોઇને ભાગ્યા

જયંતિ રવિ માસ્ક વગર જોવા મળતા કોંગ્રેસના કાર્યકરો માસ્ક આપવા પહોંચ્યા, 3ની અટકાયત

રાજકોટમાં કેન્સર હોસ્પિટલમાં 200 બેડવાળા કોવિડ સેન્ટરનું CMએ ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું, 2022 પહેલા AIMSનું લોકાર્પણ કરવામાં આવશે

નેટવર્ક માટે મોતને મુઠ્ઠીમાં લઇ 50 ફૂટ ઉંચી ટાંકી પર ચઢી શિક્ષણ ભુખ સંતોષતા છાત્રો

ગૌશાળામાં સહાય બંધ થતાં 700 ગાયો છોડી મુકી, સહાય વિના ગાયોનું પેટ કેવી રીતે ભરવું ? સરકારના પેટનું પાણી હલતું નથી

ખોટા નામે જમીન પચાવી બીજાને વેચી દેનારા ભૂમાફિયાઓની હવે ખેર નથી, 7 વર્ષ કેદની સજા થશે

વડોદરામાં 500 કરોડ રૂપિયાનું ઉઠમણુ કરનાર શ્રી મુક્ત જ્વેલર્સ સામે BOBએ 173 કરોડની છેતરપિંડીની CBIમાં ફરિયાદ કરી