રેમડેસિવિર ઇંજેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 19:00:47
  • Views : 322
  • Modified Date : 2021-04-17 19:00:47

    રેમડેસિવિર ઇંજેક્શનના ભાવમાં ધરખમ ઘટાડો થયો. કેન્દ્રના આદેશ બાદ કંપનીઓએ ભાવ ઘટાડ્યા. ઝાયડસ બાદ કંપનીઓએ ઘટાડ્યા ભાવ.  ઝાયડસના રેમડેસિવિરનો ભાવ રૂ. 899.  બાયોકોન ઇન્ડિયાના રેમડેસિવિરનો ભાવ રૂ. 2450. ડો. રેડ્ડીના રેમડેસિવિરનો ભાવ રૂ. 2700. માયલાન ફાર્માના રેમડેસિવિરનો ભાવ રૂ. 3400. જુબિલન્ટના રેમડેસિવિરનો ભાવ રૂ. 3400. હેટેરોના રેમડેસિવિરનો ભાવ રૂ. 3490 છે.

Download Our B K News Today App



Related News