પાટણ શહેર સહિત જિલ્લામાં 7 દિવસનુ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 18:56:28
  • Views : 436
  • Modified Date : 2021-04-17 18:56:28

    મંગળવારથી જિલ્લામાં લાગુ પડશે સ્વૈચ્છિક લોકડાઉન. કલેક્ટર, SP, વેપારી અને તબીબોની બેઠકમાં નિર્ણય લીધો . જિલ્લામાં સતત વધતા સંક્રમણને લઇને લોકડાઉન. સમગ્ર જિલ્લામાં લોકડાઉન જાહેર કરનાર પાટણ પ્રથમ જિલ્લો બન્યો.  જીવન જરૂરીયાત વસ્તુઓ મળતી રહેવાનું આશ્વાસન આપ્યું.

Download Our B K News Today App



Related News