ગુજરાત
Recent News of ગુજરાત
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વિભાગની ટીમ સજ્જ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના રૂણી ગામે છોકરીને પાછી લાવી આપવા બાબતે હુમલો કરાતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ધાનેરામાં જવેલર્સની દુકાનમાં બાટલો લિકેઝ થતા લાગી આગ : આજુબાજુની અન્ય ત્રણ દુકાનો પણ આગની લપેટમાં

ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ chc સેન્ટર ખાતે ભીડલી સહિત આજુબાજુ ના દર્દીઓ સારવાર અર્થે આવે છે પણ ખુદ chc સેન્ટર જ બીમાર હાલત માં જોવા મળ્યું.

આવતીકાલે PM મોદી એક દિવસના ગુજરાત પ્રવાસે, 'ડીજીટલ ભારત સપ્તાહ'ની કરાવશે શરૂઆત

આ હોનહાર મહિલાના ઈલાજ માટે દશ લાખ રૂપિયાની જરૂર છે ત્યારે આ મહિલાએ કોઇની આગળ હાથ લંબાવવાના બદલે પોતાની કળાનો સહારો લઈને અત્યારે પોતાના ઈલાજ માટે નાણાં એકત્રિત કરી રહી છે

આખોલ ચાર રસ્તા પાસે આવેલ 50 જેટલી દુકાનોમાં ચાર થી પાંચ ફૂટ જેટલું પાણી ભરાતા દુકાન માલિકો ને લાખ્ખો રૂપિયા નું નુકસાન વેઠવું પડ્યું છે

ડીસાના જાગૃત નાગરિક દ્વારા બગીચો શરૂ કરવા માટે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવતા હાઇકોર્ટ દ્વારા બગીચો શરૂ કરવા માટે હકારાત્મક ઓરલ ઓર્ડર આપ્યો

ડીસામાં વહેલી સવારે પડેલા ભારે વરસાદના કારણે એલિવેટેડ બ્રિજ થયો બંધ.

ડીસા સહીત સમગ્ર જિલ્લામાં ગત મોડી રાત્રે શરૂ થયેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન...

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, વીજળી મુદ્દે રાજકારણ ગરમાશે

ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર અલર્ટ, જરોદ NDRFની 5 ટીમો સ્ટેન્ડબાય

વિઘ્ન વગર અમદાવાદની 145મી રથયાત્રા થઈ પૂર્ણ, મંદિરના પ્રાંગણમાં ભગવાનને કરવો પડશે રાતવાસો, કાલે મંદિરમાં થશે બિરાજમાન

થરાદના લુણાલ - લોરવાડા પુલ વચ્ચે નર્મદા નહેરમાંથી કમાલીના યુવકનો મૃતદેહ મળ્યો

નર્મદાની મુખ્ય કેનાલમા પડી ગયેલ નીલગાયને જીવદયા લોકો દ્વારા બચાવવામા આવી હતી

ડીસા તાલુકાના ઢુંવા ગામે દૂધ મંડળીના સહમંત્રી દ્વારા દૂધના પૈસા ઓછા આપતા હંગામો

ડીસા માં ઉઘરાણી એ આવેલા વેપારી ની ગાડી ના કાચ ફોડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

જય રણછોડ માખણ ચોરના નાદથી આજે ડીસા શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું..

ડીસા તાલુકાના વિઠોદર ગામે જિલ્લા નિયામક કચેરીની અધ્યક્ષતામાં બોર રિચાર્જ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો