ડીસા માં ઉઘરાણી એ આવેલા વેપારી ની ગાડી ના કાચ ફોડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-02 12:23:07
  • Views : 233
  • Modified Date : 2022-07-02 12:23:07

 

ડીસા માં ઇડર  ખાતે રહેતા વિજયભાઈ હિતેશભાઈ પટેલે ૨૫/૫/૨૨ ના રોજ  રૂપિયા અઢી લાખ ના મરચા  થરા ખાતે રહેતા અલ્પેશભાઈ માલી ને આપ્યા હતા જેમાના એક લાખ વિસ હજાર અલેપશભાઈ એ આપી દીધા હતા અને બાકીના એક લાખ ત્રીસ હજાર ના   તેમાં જામીન તરીકે ડીસા શાક માર્કેટ માં આવેલ પેઢી વાળા મહેશભાઈ ચંદુભાઈ ટાંક હતા જે પૈસા લેવા વિજયભાઈ  અને મિલનભાઈ ચૌધરી બાકી પેમેન્ટ લેવા પોતાની કાર લઈ ડીસા મહેશભાઈ ટાંક ની પેઢી એ  આવેલા જોકે મહેશભાઈ પૈસા આપવાની ના પાડેલ અને અલ્પેશભાઈ ને ફોન કરી કહેલ કે વિજયભાઈ મરચા ના બાકી એક લાખ ત્રીસ હજાર લેવા આવેલા છે જેથી ડીસા આવી પૈસા આપી જાઓ જોકે થોડીવાર બાદ સજયભાઈ  ઇશ્વરલાલ માલી માલગઢ નો ફોન આવેલો કે તમે એલક્સ કોર્પોરેશન માં આવી પૈસા લઈ જાઓ જેથી વિજયભાઈ અને મિલનભાઈ એલેક્સ હબ માં સનજયભાઈ ને ત્યાં પૈસા લેવા ઉભા હતા તે દરમિયાન સજયભાઈ  અને અલ્પેસભાઈ માલી ત્યાં આવી ને ગડદા પાતું નો માર મારવા લાગેલ અને અને મારી નાખવાની ધમકી આપી મોબાઈલ પણ લઈ લીધેલો અને ગાડી ના કાચ પણ તોડી નાખેલ અને વધુ માર ના બીક થી આબન્ને વેપારી ત્યાંથી ભાગી  વિજયભાઈ દિનેશભાઇ પટેલે  ડીસા દક્ષિણ પોલીસ મથકે પહોંચી ને સજય ઇશ્વરલાલ માલી  અને અલપેશ માલી અને અન્ય બે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી આ  મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News