નર્મદાની મુખ્ય કેનાલમા પડી ગયેલ નીલગાયને જીવદયા લોકો દ્વારા બચાવવામા આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-02 12:34:31
  • Views : 219
  • Modified Date : 2022-07-02 12:34:31

 

થરાદ પંથક માથી પસાર  થતી મુખ્ય નર્મદા  કેનાલ મા જમડા  અને મહાજન પુરા ગામ વચ્ચે  આવેલ  સાયફન વચ્ચે નીલગાય પાણી મા પડી હતી જ્યારે આ વાત ની ખબર પડતા જીવદયા લોકો એ તાત્કાલિક નગર પાલિકા ના ફાયર વિભાગ ને જાણ કરી હતી આ વાત ની જાણ ફાયર વિભાગ ના વિરામ ભાઈ રાઠોડ એન તેમની ટીમને જાણ થતા તે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને નીલગાય ને બચાવવા માટે રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે ભારે જહેમત બાદ નીલગાય ને નર્મદાની મુખ્ય કેનાલ માંથી જીવતી  બહાર નીકળ વામાં આવી

Download Our B K News Today App



Related News