ગાંધીનગર ધ-૪ પર ભારે ટ્રાફિક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-11 12:21:55
  • Views : 1375
  • Modified Date : 2019-12-11 12:21:55

ગાંધીનગર શહેરમાં અંડરપાસ બ્રીજનું કામ ચાલુ હોવાથી વૃક્ષોની કાપણી કરવામાં આવી રહી છે. આથી રોંગ લાઈડમાં વાહનો ચાલતા હોવાથી ભારે ટ્રાફિક સર્જાયું હતું.
શહેરમાં ઘ-૪ સર્કલ નજીક રસ્તાને પહોળો કરીને અંડરપાસ બ્રીજનું કામ ચાલુ કરવાનું કામ ચાલુ છે. ત્યારે  ઉદ્યોગ ભવન આગળ ઘ-રોડ પર ઘ-૪ ના સર્કલ નજીક લીમડાના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા.
ઘ-૪ ના સર્કલથી મહાનગર
પાલિકાના ગેટ સુધી ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. થોડીવાર માટે રોડની જગ્યા પણ બંધ થઈ જવાથી મોટાભાગના વાહનચાલકોને રોંગ સાઇડમાં જવાની ફરજ પડી હતી. આથી વાહનચાલકો ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો.

Download Our B K News Today App



Related News