કોરોનાએ 7 દર્દીના 70 ટકા ફેફસાં ડેમેજ કરી નાખ્યા ત્યાં સુધી લક્ષણો દેખાયાં જ નહીં: લોહીની નળીમાં ગઠ્ઠા જામી જતાં 3ને લકવાની અસર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-10-03 11:15:51
- Views : 578
- Modified Date : 2020-10-03 11:15:51
રાજકોટમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ મહિનામાં આવ્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં શહેર અને જિલ્લા સહિત 9000 કરતા વધુ કેસ વધી રહ્યા છે. પહેલા તાવ શરદી અને ગળામાં બળતરા જેવા લક્ષણો હતો પછી સ્વાદ અને ગંધ ન આવવી તે મુશ્કેલી આવી હતી પણ અત્યારે તો કદી ન આવી હોય તેવી નબળાઈ, હૃદયના ધબકારા અનિયમિત થવા, માથાનો દુ:ખાવો પણ થાય છે. કેટલાક કિસ્સાઓમાં તો કોરોનાનો ચેપ ફેફસાને 70 ટકા સુધી ડેમેજ કરી નાંખે ત્યાં સુધી દર્દીને ખબર પણ રહેતી નથી. કોરોનાની સારવારમાં અગ્રતા ધરાવતા તબીબો ડો. તેજસ કરમટા, ડો. જયંત મહેતા અને ડો. અર્ચિત રાઠોડે આ બધી બાબતો પોતાના અનુભવના આધારે જણાવી છે.
ફેફસામાં કોરોનાની અસર ક્યાં સુધી લાગે છે તેમજ ટીબીથી કઈ રીતે અલગ છે તે સમજો
ચારેય બાજુ અસરઃ કોરોના દર્દીના ફેફસાંમાં જે સફેદ ડાઘા દેખાય છે તે ડેમેજ થયેલો ભાગ છે.
90 ટકા ફેફસાં ફેલઃ આ દર્દીના ફેફસાંમાં ન્યૂમોનિયાના ઘણા પેચ દેખાય છે. 90 ટકા સુધી ફેફસાં ડેમેજ થતાં કામ કરતા બંધ થયા છે. આવી સ્થિતિમાં દર્દી દાખલ થાય તો બચવાના ચાન્સ ખૂબ ઓછા છે.
ટીબીઃ ફેફસાંમાં ડાબી બાજુ જે સફેદ ભાગ છે તે ઈન્ફેકશન છે. બીજે દેખાતું નથી. ટીબીમાં એક જ જગ્યાએ ડેમેજ થાય છે.
70 ટકા ફેફસા ડેમેજ થાય પછી દર્દી આવે છે, પગની નળીઓ પણ જામી જાય છે
કોરોનામાં ફેફસા ડેમેજ થઈ ગયા સુધી કોઇ લક્ષણો જ હોય તે પહેલા સાંભળ્યું જ હતું પણ હવે તો જોવા મળી રહ્યું છે. હાલમાં એવા 7 તો સારવાર લઈ રહ્યા છે જેમને સામાન્ય ખાંસી આવતી હતી ઓક્સિજન પણ નોર્મલ હતું સિટી સ્કેન કરતા ખબર પડી કે 70 ટકા ફેફસા ડેમેજ છે. આવા દર્દીઓને પછી એકદમથી માયોકાર્ડિટીસ એટલે કે હૃદયની નળી બ્લોક થઈ જતા હુમલા આવે છે. આ ઉપરાંત બીજી સમસ્યા થતા રિકવર થઈ શકતા નથી. એક દર્દી તો 90 ટકા ડેમેજ ફેફસા સાથે આવ્યા હતા. આ ઉપરાંત થ્રમ્બોસિસ એટલે કે શરીરના અલગ અલગ અંગોમાં લોહી પહોંચાડતી નળીઓમાં લોહીના ગઠ્ઠા થઈ જાય છે. પગની નસમાં થાય તો પગ કામ કરવાના બંધ કરે છે લકવો પણ લાગી જાય છે. - ડો. અર્ચિત રાઠોડ
કદી ન અનુભવેલી નબળાઈ આ રોગમાં જોવા મળી છે
સામાન્ય બીમારીઓમાં જે નબળાઈ આવે છે તેના કરતા વધુ અને કદી ન અનુભવી હોય તેવી નબળાઈવાળા કેસ આવી રહ્યા છે. તેનું કારણ છે કે શરીરમાં ઓક્સિજન ઘટતું હોય છે. જો કોઇ એમ કહે કે બહુ નબળાઈ છે તો કોરોનાની તપાસ કરાવવી. છેલ્લા 10 દિવસમાં આવા ઘણા દર્દી આવ્યા. બીજી તરફ પહેલા લોકોને તાવ બહુ આવતો હવે તાવ નથી આવતો એકાદ દિવસ જ આવે છે. જ્યારે સિટી સ્કેન થાય ત્યારે જ ઘણામાં ખબર પડી જાય છે. કેમ કે ન્યૂમોનિયા, ટી.બી. કે પછી અન્ય બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોય તો ફેફસાના ઉપરના ભાગ, નીચે અથવા તો વચ્ચે પેચ જોવા મળે છે. કોવિડની ટિપિકલ પેટર્ન જોવા મળી છે કે ફેફસાના ચારે બાજુ ન્યૂમોનિયાના પેચ જોવા મળે છે, બધી બાજુ કવર થાય તો કોરોના જ હોય છે. - ડો. જયંત મહેતા
ઈન્ફેક્શન પછી પગ ખોટા પડવા, લકવાની અસર જોવા મળી
કોરોનામાં ઘણા લક્ષણો જેવા કે તાવ, શરદી, ગળામાં બળતરા, ઝાડા, સ્વાદ કે ગંધ ન આવવી તે બધી બાબતો તો જોવા મળે છે પણ હવે અલગ અલગ અસર પણ દેખાઈ છે. જેમ કે અમુક કિસ્સાઓમાં જ્ઞાનતંતુઓ પર અસરને કારણે બે પગ ખોટા પડી જાય છે જેને જીબીએસ પણ કહેવાય છે. આ ઉપરાંત લકવો લાગી જવો. જે દર્દી સામાન્ય લક્ષણો ધરાવતા હોય અને હોમ આઈસોલેટ હોય તેવા દર્દીઓને પણ લકવો થાય છે. કોવિડની સમસ્યા સાથે જે લોકો આવે છે તેમાં 10માંથી 2 કે 3 લોકો એવા નીકળે છે કે જેમાં કોરોના નહીં પણ બીજુ ઈન્ફેક્શન નીકળે છે. કોરોનાના સિટી સ્કેનમાં અલગ પેટર્ન હોય છે જેને ગ્લાસ પેટર્ન ઓપેસિટી કહેવાય છે. બીજુ એ જોવા મળે છે કે ઘરમાં કોઇ એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવે તો અન્ય 4માંથી 2 સભ્યોને કોઇ લક્ષણ ન હોય તો પણ પોઝિટિવ નીકળે છે. - ડો. તેજસ કરમટા.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 43
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 174
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 157
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 99
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 103
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 76
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 84
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 83
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 73
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 67
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 65
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 139
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 75
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 63
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 82
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 89
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 114
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 74
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 73
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 80
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 65
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 75
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 73
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 74
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 69
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 74
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 58
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 120
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 59
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 52
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 56
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 56
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 60
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 113
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



