રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,310 નવા કેસ અને 15ના મોત, કુલ કેસ 1 લાખ 40 હજારને પાર તો મૃત્યુઆંક 3,478એ પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 11:02:30
  • Views : 318
  • Modified Date : 2020-10-03 11:02:30

   રાજ્યમાં એક તરફ કોરોના સંક્રમણ બેકાબૂ છે તો બીજી તરફ ટેસ્ટિંગની જરૂર હોવાછતાં ટેસ્ટ ઘટાડવામાં આવી રહ્યા છે. 24 કલાકમાં 56, 732 ટેસ્ટ જ કરવામાં આવ્યા છે, જેમાંથી 1,310ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 1,250 દર્દી સાજા થયા છે. જ્યારે 15 લોકોના મોત થયા છે. આમ સતત ચોથા દિવસે 1400થી ઓછા કેસ નોંધાયા છે. તેમજ રિકવરી રેટ વધીને 85.55એ પહોંચ્યો છે.

આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 45,31,498 લોકોના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી કુલ 1,40,055 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3,478ના કોરોનાને કારણે મોત થયા છે. હાલમાં 16,762 એક્ટિવ કેસમાંથી 84 દર્દી વેન્ટિલેટર પર અને 16,678 દર્દીની હાલત સ્થિર છે. તેમજ 1 લાખ 19 હજાર 815 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

1 ઓગસ્ટથી 2 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
5 ઓગસ્ટ1073231046
6 ઓગસ્ટ103427917
7 ઓગસ્ટ1074221370
8 ઓગસ્ટ1101231135
9 ઓગસ્ટ1078251311
10 ઓગસ્ટ1056201138
11 ઓગસ્ટ1118231140
12 ઓગસ્ટ115218977
13 ઓગસ્ટ1092181046
14 ઓગસ્ટ1087151083
15 ઓગસ્ટ1094191015
16 ઓગસ્ટ112020959
17 ઓગસ્ટ1033151083
18 ઓગસ્ટ1126201131
19 ઓગસ્ટ1145171120
20 ઓગસ્ટ1175161123
21 ઓગસ્ટ1204141324
22 ઓગસ્ટ121214980
23 ઓગસ્ટ110114972
24 ઓગસ્ટ1067131021
25 ઓગસ્ટ1096201011
26 ઓગસ્ટ1197171047
27 ઓગસ્ટ1190171193
28 ઓગસ્ટ1272141050
29 ઓગસ્ટ1282131111
30 ઓગસ્ટ1272171095
31 ઓગસ્ટ1282141025
1 સપ્ટેમ્બર1310141131
2 સપ્ટેમ્બર1305121141
3 સપ્ટેમ્બર1325161126
4 સપ્ટેમ્બર1320141218
5 સપ્ટેમ્બર1311161148
6 સપ્ટેમ્બર1335141212
7 સપ્ટેમ્બર1330151276
8 સપ્ટેમ્બર1,295131,445
9 સપ્ટેમ્બર1,329161,336
10 સપ્ટેમ્બર1,332151,415
11 સપ્ટેમ્બર1,344161,240
12 સપ્ટેમ્બર1365151335
13 સપ્ટેમ્બર1,326151,205
14 સપ્ટેમ્બર1,334171,255
15 સપ્ટેમ્બર1,349171,444
16 સપ્ટેમ્બર1,364121,447
17 સપ્ટેમ્બર1,379141,652
18 સપ્ટેમ્બર1,410161,293
19 સપ્ટેમ્બર1,432161,470
20 સપ્ટેમ્બર1,407171,204
21 સપ્ટેમ્બર1,430171,316
22 સપ્ટેમ્બર1,402161,320
23 સપ્ટેમ્બર1,372151,289
24 સપ્ટેમ્બર1,408141,510
25 સપ્ટેમ્બર1,442121,279
26 સપ્ટેમ્બર1417131419
27 સપ્ટેમ્બર1,411101,231
28 સપ્ટેમ્બર1,404121,336
29 સપ્ટેમ્બર1,381111,383
30 સપ્ટેમ્બર1,390111,372
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
કુલ આંક76,619105174,007

રાજ્યમાં કુલ કેસ 1,40,055 અને 3,478 મોત અને કુલ 1,19,815 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ37,2401,81831,341
સુરત29,58377125,927
વડોદરા12,23618810,095
ગાંધીનગર3,727793038
ભાવનગર4,239643,680
બનાસકાંઠા2,114222029
આણંદ1,112161067
અરવલ્લી60825405
રાજકોટ9,5571418,068
મહેસાણા2,789292061
પંચમહાલ2,357192032
બોટાદ7475626
મહીસાગર10484947
પાટણ1,810411,688
ખેડા1,293151,203
સાબરકાંઠા1,11011837
જામનગર6,167345,750
ભરૂચ2,325152034
કચ્છ2,153321,515
દાહોદ1,65361,375
ગીર-સોમનાથ1,417191,258
છોટાઉદેપુર5152449
વલસાડ1,18091,114
નર્મદા9470878
દેવભૂમિ દ્વારકા5815457
જૂનાગઢ2,853332,462
નવસારી1,19571,118
પોરબંદર4764437
સુરેન્દ્રનગર1,816111,444
મોરબી1,701161,436
તાપી6374581
ડાંગ106082
અમરેલી2,178241,717
અન્ય રાજ્ય1642127
કુલ1,40,0553,4781,19,815

Download Our B K News Today App



Related News