શહેર-જિલ્લામાં 198 નવા કેસ નોંધાયા, 258 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યાં, 3 દર્દીના મોત થતા મૃત્યુઆંક 1815 થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 11:25:30
  • Views : 305
  • Modified Date : 2020-10-03 11:25:30

   હાલ અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર ફરી એકવાર વધી રહ્યો છે. છેલ્લા સાત દિવસથી કોરોનાના કેસ 200ની આસપાસ આવી રહ્યાં છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 198 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીનાં મોત થયાં છે. જ્યારે કુલ 258 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 1 ઓક્ટોબરની સાંજથી 2 ઓક્ટોબરની સાંજ સુધીમાં શહેરમાં 173 અને જિલ્લામાં 25 નવા કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 3 દર્દીનાં મોત થયાં છે. તેમજ શહેરમાં 240 અને જિલ્લામાં 18 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 37,240 થયો છે. જ્યારે 31,341 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,818 થયો છે.

17 જૂનથી આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતાં ગયાં

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓગસ્ટ1464117
2 ઓગસ્ટ1552107
3 ઓગસ્ટ1516109
4 ઓગસ્ટ1533107
5 ઓગસ્ટ1615127
6 ઓગસ્ટ1515117
7 ઓગસ્ટ1533120
8 ઓગસ્ટ1585121
9 ઓગસ્ટ1533106
10 ઓગસ્ટ1444113
11 ઓગસ્ટ1503204
12 ઓગસ્ટ1594222
13 ઓગસ્ટ1664235
14 ઓગસ્ટ1614247
15 ઓગસ્ટ1623188
16 ઓગસ્ટ1644174
17 ઓગસ્ટ1583182
18 ઓગસ્ટ1654178
19 ઓગસ્ટ1634180
20 ઓગસ્ટ1724167
21 ઓગસ્ટ1793167
22 ઓગસ્ટ1793176
23 ઓગસ્ટ1775172
24 ઓગસ્ટ1653164
25 ઓગસ્ટ1574173
26 ઓગસ્ટ1635164
27 ઓગસ્ટ1633152
28 ઓગસ્ટ1685162
29 ઓગસ્ટ1643160
30 ઓગસ્ટ1694164
31 ઓગસ્ટ1733128
1 સપ્ટેમ્બર159484
2 સપ્ટેમ્બર169386
3 સપ્ટેમ્બર166376
4 સપ્ટેમ્બર171485
5 સપ્ટેમ્બર183278
6 સપ્ટેમ્બર173377
7 સપ્ટેમ્બર172381
8 સપ્ટેમ્બર170395
9 સપ્ટેમ્બર1714121
10 સપ્ટેમ્બર1674134
11 સપ્ટેમ્બર1743127
12 સપ્ટેમ્બર1753151
13 સપ્ટેમ્બર1724156
14 સપ્ટેમ્બર1753193
15 સપ્ટેમ્બર1724215
16 સપ્ટેમ્બર1653244
17 સપ્ટેમ્બર1714224
18 સપ્ટેમ્બર1733203
19 સપ્ટેમ્બર1783184
20 સપ્ટેમ્બર1834145
21 સપ્ટેમ્બર1773120
22 સપ્ટેમ્બર1853124
23 સપ્ટેમ્બર1853129
24 સપ્ટેમ્બર1823123
25 સપ્ટેમ્બર1823125
26 સપ્ટેમ્બર1953182
27 સપ્ટેમ્બર1973202
28 સપ્ટેમ્બર2103210
29 સપ્ટેમ્બર1953236
30 સપ્ટેમ્બર1973267
1 ઓક્ટોબર1933256
2 ઓક્ટોબર1983258
કુલ18,07157318,510

Download Our B K News Today App



Related News