Letest News
ગાંધીનગર FSLએ દીપિકા પાદુકોણ, સારા, શ્રદ્ધા કપૂર તેમજ ડ્રગ પેડલર્સના 80થી વધારે આઇફોનમાંથી 30નો ડેટા રિકવર કર્યો, બે હાર્ડડિસ્ક ભરાઈ ગઈ.

સિવિલ સર્વિસ મેઈન પરીક્ષા 2020 માટે ઈ-એડમિટ કાર્ડ જારી, 8 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષા માટે આયોગે ગાઈડલાઈન પણ જારી કરી.

રાજ્યમાં કોરોના વેક્સિનને લઈ ચાલી રહેલા સર્વેમાં આજદિન સુધી 50 વર્ષથી વધુની વયના 70 લાખ નાગરિકોનાં નામ નોંધાયાં.

કિઆ વર્ષ 2022માં ઇન્ડિયન માર્કેટમાં સેલ્ટોસ બેઝ્ડ પ્રીમિયમ MPV લોન્ચ કરશે, એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ આ ગાડી 7 સીટર હશે.

તૃણમૂલના વધુ એક ધારાસભ્યએ પાર્ટી છોડી, કેન્દ્રએ બંગાળના અધિકારીઓને સાંજ સુધીમાં દિલ્હી બોલાવ્યા.

કોલંબિયામાં ઓગસ્ટ પછી એક દિવસમાં સૌથ વધુ સંક્રમિત, US પ્રેસિડેન્ટ ઈલેક્ટ બાઈડેનનો રિપોર્ટ નેગેટિવ.

સાજા થયેલા દર્દીઓની સંખ્યા 95 લાખને પાર, એક્ટિવ કેસ પણ ઘટી રહ્યાં છે; અત્યાર સુધી 99.79 લાખ કેસ.

કોવિશીલ્ડ વેક્સિનના બે ફુલ ડોઝ ઘણા કારગર; પહેલા દોઢ ડોઝનાં પરિણામ પર સવાલ ઊઠ્યા હતા.

ડીસામાં કૃષિ બિલ મુદ્દે સંમેલન યોજાયું
પાટણ અને બનાસકાંઠાના ખેડૂતો સંમેલનમાં જાેડાયા ઃ કૃષિ બીલ વિશે માહિતીગાર કરવામાં આવ્યા
પાટણ પંથકમાં હવામાનના ફેરબદલના કારણે ફુલેવરના પાકમાં નુકસાન
ચાલુ વર્ષે ફુલાવરનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થયું પણ ખેડૂતોને યોગ્ય ભાવો ન મળ્યા
થરાદ મામલતદાર અને ટીડીઓની ઓચિંતી રેડ
ભાચર ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખનન કરતા ચાર વાહનો ઝડપી પાડયા ઃ ભાચર સંરપચ અને તલાટી શંકાના દાયરામાં
લોકડાઉનમાં માતા પાસેથી રસોઈ શીખી તમિલનાડુની લક્ષ્મીએ 58 મિનિટમાં 46 વાનગીઓ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

હજુ બે મહિના પહેલાં જ લગ્નના તાંતણે બંધાયેલા નેહા કક્કર અને રોહનપ્રીત સિંહ હવે પેરેન્ટ્સ બનશે, બેબી બમ્પ સાથે ફોટો શેર કર્યો.

બે દિવસ પહેલા ગુમ થયેલ યુવકની લાશ પાણીના ટાંકામાંથી મળી
પોલીસે લાશનો કબ્જાે મેળવી વધુ તપાસ હાથ ધરી
રાજસ્થાનના અલવરમાં 4.2ની તીવ્રતાના ભૂકંપથી દિલ્હીમાં આંચકા અનુભવાયા, મણિપુરમાં પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

વિદેશી રોકાણના પગલે સેન્સેક્સ 47,000ના રેકોર્ડ સ્તરે ખૂલ્યો, ઇન્ફોસિસ, HCL ટેક, TCSના શેર વધ્યા.

ઉત્તર ભારતમાં બરફ વર્ષાની અસર ઃ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન ૧ ડિગ્રી
હિલ સ્ટેશનોને માઉન્ટ આબુમાં સૌથી નીચો માનવામાં આવે છે
બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું જાેર વધ્યું
ડીસા શહેરમાં ૧૧.૨ ડીગ્રી ઃ નલિયાનું લઘુત્તમ તાપમાન ૮.૫ ડીગ્રી
બીજાની ખરાબ આદતો દૂર કરવાના પ્રયત્નો કરો, ખરાબ વ્યક્તિનો નાશ કરવો એ એક હિંસા છે.