Letest News
9 રાજ્યમાં 10 હજારથી વધારે એક્ટિવ કેસ, કેરળ અને હિમાચલ પ્રદેશમાં સૌથી વધારે 8.7% દર્દીઓની સારવાર ચાલી રહી.

ગૂગલ માઈક્રોસોફ્ટને ટક્કર આપવા માટે ઝૂમ 2021માં પોતાની ઈમેલ સર્વિસ અને કેલેન્ડર એપ લોન્ચ કરી શકે છે.

રોહનપ્રીત લગ્ન માટે તૈયાર ન હતો તો નેહાએ વાતચીત બંધ કરી દીધી હતી, પછી નશામાં સિંગરે પ્રપોઝ કર્યું હતું.

કાશ્મીરમાં તળાવો-ઝરણાં થીજવા લાગ્યા, માઉન્ટ આબુમાં સતત 11માં દિવસે પણ બરફ જામ્યો, મેદાન વિસ્તારમાં તાપમાન ઘટ્યું.

1 જાન્યુઆરીથી તમામ વાહનો પર ફાસ્ટેગ જરૂરી.

વડાપ્રધાન મોદીનો ખેડૂૂત સાથેનો સંવાદ શરૂ, આજે 9 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે PM મોદી.
વડાપ્રધાન મોદીનો ખેડૂૂત સાથેનો સંવાદ શરૂ, આજે 9 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે PM મોદી
ચીનનું એમ્પ્ટી પ્લેટ કેમ્પેન, જમવાનું એઠું મૂકે તેને 1 લાખ રૂપિયાનો દંડ, રેસ્ટોરન્ટને કાનૂની સત્તા હશે.

કોરોના કાળમાં ક્રિસમસ પર હોમ સ્ટેને પ્રથમ પસંદગી, ઓસ્ટ્રેલિયામાં લોકોએ સમુદ્રમાં સર્ફિંગ કરી સંતોષ માન્યો.

ગૌહર ખાન-જૈદ દરબારની મહેંદી સેરેમની, ઈસ્માઈલ દરબારે ગાયું- 'લૂટ ગયે હમ તેરી...

અમદાવાદમાં સફાઈ કામદારો કામકાજથી અળગા રહ્યાં, બોડકદેવ ઓફિસ બહાર સુત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો.

ટ્રાવેલ કરનારા લોકો માટે મલ્ટી ફંક્શનલ બોક્સ લોન્ચ, તેમાં ઘણા બધા યુઝફુલ કેબલ અને ટૂલ્સ મળશે.

કોરોના ટાઈમમાં સંબંધો વધુ મજબૂત બન્યાં, 2020માં માતાપિતાએ બાળકો પાસેથી 4 મહત્ત્વપૂર્ણ બાબતો શીખી.

ડીસાના વિદ્યાર્થીનું સેમસંગ કંપનીમાં સિલેક્શન
વિદ્યાર્થી આંખે ઓછું દેખતો હોવા છતાં અભ્યાસમાં નીપૂર્ણ
અમદાવાદમાં 31મી ડિસેબર અને કર્ફ્યૂના કારણે 800 રૂપિયાની દારૂની બોટલના 1200, 200 રૂપિયા ડીલીવરી ચાર્જ અલગ.

આજે 9 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે PM મોદી, કૃષિ કાયદાઓના ફાયદા પણ જણાવશે.
આજે 9 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે PM મોદી, કૃષિ કાયદાઓના ફાયદા પણ જણાવશે.આજે 9 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે PM મોદી, કૃષિ કાયદાઓના ફાયદા પણ જણાવશે.
ગાંધીનગર એલ.સી.બી.-૧ એ જિલ્લામાં બે બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો
ગ્રાહકોને લોનના બહાને પેડે પ્રોસેસ કરી ઈન્ટરનેટના માધ્યમથી રૂપિયા પડવાતા હતા
અમદાવાદના પતંગ બજારમાં ઉત્તરાયણના 1 મહિના પૂર્વે થતો 80 ટકા ધંધો કોરોનાને કારણે તૂટી 30 ટકા થયો.

જ્વાળામુખી કાંડ ઃ પતિ બાદ ગર્ભવતિ પત્નિનું પણ મોત
ગુરૂવારે નિકળેલી સ્મશાન યાત્રામાં સ્થાનિકો હિબકે ચડ્યા, હજુ પણ ભારે રોષ
અમદાવાદીઓ હવે કોરોના વેક્સિનની ઓનલાઇન નોંધણી પણ કરાવી શકશે, નામ-સરનામું સહિત તમામ વિગતો ભરવાની રહેશે.